Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 7
________________ દર્શન, વાસક્ષેપ આદિનહિમળવાની કારણે ઘણા લોકોને નિરાશ થઈને પાછા પણ જવું પડે છે...! દર્શન અને વાસક્ષેપ મળી જાય તો પણ ઘણાને તૃપ્તિ થતી નથી હોતી. આવા ) કેટલાક લોકો પૂજ્યશ્રી સાથે વાર્તાલાપ કરવા માંગતા હોય છે, સાથનામાં માર્ગદર્શન કરી લેવા માગતા હોય છે, પણ સમયની પ્રતિકૂળતાની કારણે, પૂજ્યશ્રી, ઇચ્છા હોવા છતાં, બથાનીબથી અપેક્ષાઓ સંતોષી શકતા નથી. કયારેક વ્યાખ્યાન કે વાચનાદિ સાંભળવા બેસનારાઓની પ, ફરિયાદ હોય છેઃ ‘પૂજ્યશ્રીનો અવાજ અમને નથી સંભળાતો...” જેઓ, પૂજ્યશ્રીને સાંભળવા માંગે છે, છતાં નથી સાંભળી શકતા, તેઓ માટે આ પ્રકાશને અત્યંત ઉપયોગી બનશે, એવો વિશ્વાસ છે. પૂજ્યશ્રીએ વાંકી તીર્થે વિ. સં. ૨૦પપ ની ચાતુર્માસ દરમ્યાન ૧૦૯ સાધુસાધ્વીજીઓ સમક્ષ જે વાચનીઓ આપી તેનો સાર અહીં આલેખવીનો પ્રયત્ન થયો છે. અધ્યાત્મમાર-આત્માનુભવોશિકાર, પંચવસ્તુક ગ્રંથ તથા અધ્યાત્મગીતા પર ચાલેલી વાચનીઓ જો કે સાધુ-સાધ્વીજીઓ માટે અપાઈ ગઈ છે, પણ શ્રાવકશ્રાવિકાઓને પણ એમાંથી ઘણું માર્ગ-દર્શન, મળશે, એવી શ્રદ્ધા છે. પૂજ્યશ્રીના હૃદયમાં ભગવાન કેવી વસેલા છે તેનો ખ્યાલ આ પુસ્તક વાંચતા આવશે. પ્રાયઃ કોઈ એવી વાચની નહિ હોય જેમાં ભગવન કે ભગવાનની ભક્તિની વત આવી ન હોય. કોઈના પ્રવચનમાં સંસ્કૃતિ, કોઈના પ્રવચનમાં તપ-ત્યાગ, કોઈના પ્રવચનમાં ‘સુખ ભૂંડું, દુઃખ રૂડું’ ‘મોક્ષ મેળવવા જેવો’ ઇત્યાદિ સાંભળવી , મળે, તેમ પૂજ્યશ્રીના પ્રવચનોમાં ભક્તિ સાંભળવા મળશે. 47 ) Education International For Private & Persone " . sorg

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 522