Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 6
________________ વાંકીતીર્થમંડન શ્રી મહાવીર સ્વામિને નમઃ | શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કંચન-કલાપૂર્ણ સૂરિ ગુરુભ્યો નમઃ | ... સંપાદકીય... જંગમ તીર્થસ્વરૂપ, અધ્યાત્મયોગી, પૂજ્યપાદ, સરુદેવ, આચાર્યદેવ, શ્રીમદ્દવિજય કલાપૂર્ણ સૂરીશ્વરજીને જૈન-જગતમાં કોણ નહિ જાણતું હોય? - પૂજ્ય આચાર્યશ્રી પહેલા તો કચ્છ-ગુજરાત કે રાજસ્થાનમાં જ કદાચ જાણીતા હતા, પણ છેલ્લા છ વર્ષ દક્ષિણ ભારતમાં પૂજ્યશ્રીનું પદાર્પણ થયું ને પૂજ્યશ્રીના પગલે, શાસન-પ્રભાવનાની જે શૃંખલાઓ ખડી થઈ, તે કારણે પૂજ્યશ્રી ભાતભરની જૈનોના હૈયેવમીગયા. • પૂજ્યશ્રીનો પ્રસન્નતાથી છલકાતો ચહેરો...! • પૂજ્યશ્રીની પ્રભુ પ્રતોની અપાર ભકિત...! • પૂજ્યશ્રીની હદયમાં સર્વજીવો પ્રત્યે રહેલી અપાયે કરુણા...! • પૂજ્યશ્રીનું ચુંબકીય વ્યક્તિત્વ...! • પૂજ્યશ્રીનું અદ્ભુત,ણય...! • પૂજ્યશ્રીની અધ્યાત્મગર્ભિતવાણી...! • પૂજ્યશ્રીનો આવશ્યકો પ્રત્યે પ્રેમ...! • પૂજ્યશ્રીનું અપ્રમત્તજીવન....! ... આવી બથી વિશેષતાઓના કારણે જેમણે જેમણે પૂજ્યશ્રીને શ્રદ્ધાપૂર્વક્ર જોયા, તેમની હદયમાં વસીગયા. પૂજ્યશ્રીનું પુણ્ય એટલું કે જ્યાં પગલાંપડે ત્યાં મંગળ વાતાવરણ સર્જાઈ જાય, ભક્તિથીવાતાવરણ પવિત્ર બની જાય, દૂર-દૂરથી ખેંચાઈને લોકો આવતાજ જાય. આવી વિશેષતા, બીજે, બહુજ ઓછી જોવા મળે. ઘણીવાર તો એટલી બધી ભીડ હોય કે લોકોને દર્શન પણ ન મળે. (વાસક્ષેપની તો વાત જ છોડો.) ucation in For Private Perso se Only wwwdine aliyong

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 522