Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ [3] પ્રશ’શનિય ચમત્કાર છે. તેથી વત્તમાનકાળના ‘નાનાહીર’ કહેવામાં અતિશયેાક્તિ નહિ સમજવી. અને વાગડદેશના શ્રી સૉંઘના સાચા ઉદ્ધારક હાવાથી દાદાશ્રી જિતવિજયજી મહામુનિવરને મહાવિભૂતિ શબ્દ સત્યનુ સમર્થન કરે છે. મનુષ્યક્ષેત્રમાં ( અઢીદ્વિપમાં. ) મનુષ્યા જન્મે છે. અને મરણને શરણ થાય છે. જેથી સામાન્ય મનુષ્યાનુ તે નામ નિશાન પણ રહેતું નથી. તેવાઓ આ દુČભ મનુષ્યભવ પેાતાના હારી ગયા છે. પરંતુ મુક્તિ લક્ષ્મિની કબૂલાત આપનાર રત્નત્રયિ–ચારિત્ર ધર્મને અ’ગીકાર કરી જગના જીવાનુ કલ્યાણ કરતા થકા સ્વપરના આત્માને તારે, તેજ મનુષ્ય જન્મીને જીવી જાણ્યા. આવા માનવરત્નાવડે પૃથ્વિરત્નગર્ભા કહેવાય છે, ને કેટલે!ક વખત-લાંબે વખત તેવા મહાપુરૂષાના સાચી અને ઉત્તમ રીતે સાક થયેલા નામે આ ભારતભૂમિ ઉપર જયવત થયેલા છે. તેથી શ્રી સ ંઘ તેવા મહાત્મા પુરૂષોની જયતિ રૂપે સ્વર્ગારાહણુ તિથિના દિવસે નાના પ્રકારના ધમ કૃત્યા કરી ગુરૂભકિત સાચવે છે, જે થકી શાસનેાન્નતિ વૃદ્ધિ પામે છે. પ્રકરણ ૨ જી. મહામુનિ શ્રી જીતવિજયજીદાદાના ગૃહસ્થાશ્રમ. જન્મભુમિ અને જન્મ. ૫૫ સાડી પચીશ દેશ છે. તે પૈકી આયના કચ્છદેશ આ દેશના મહાન ફળદ્રુપ એક દેશ છે. જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 94