Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra Author(s): Buddhivijay Publisher: Bhabher Jain Sangh View full book textPage 5
________________ [૨] પ્રકરણ ૧ લું કછ-વાગડની મહાન વિભૂતિ. શ્રીમાન સકળ સંઘ ! આ મહાન વિભૂતિને આપ સએ પિછાણું લીધી હશે. કે જન્મીને પહેલું પિતાનું ઘર સુધારવા મને રથ ઉત્પન્ન થયો, તેથી પ્રથમ બેધ કચ્છદેશમાં વિચરી દરેક ગામના જૈનસંઘના ઉપર ઉપકાર કર્યો. પરંતુ આ મહાન વિભૂતિ કચ્છના વાગડ પ્રાંતની હોવાથી વાગડ પ્રાંતના જૈન જૈનેતરોને પ્રતિબધી દઢ બનાવ્યા. તે મહાન વિભૂતિ આ જીવનચરિત્રના નાયક દાદા જિતવિજયજી મહારાજ છે અને કચ્છ-વાગડવાળા જિતવિજયજી મહારાજ, એવા સાચા સંબધને સકલ શ્રી સંઘમાં બેલાય છે. તેઓશ્રીએ વાગડ પ્રાંતને બહુજ સારી રીતે ધર્મ તરફ વાળે છે. દીર્ઘકાળથી ખેતીવાવના ધંધાર્થીઓને ધર્મ સન્મુખ કરવાને ભારે પરિસહ સહન કરે પડ્યો. પણ નિજની મનોકામના પૂર્ણ કરી કામઘટ અને વચનસિદ્ધિદાયક શક્તિનાથ પ્રભુના અધિષ્ઠાયિક દેવોએ ચેગ્યતા મુજબ અપ્યું હતું, જે આ તેઓશ્રીનું ચમત્કારિ જીવન સકળસંઘને સાદાશ્ચર્ય પમાડશે. અકબર બાદશાહ પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરી સં૧૬૫૦ માં થઈ ગયા કે જેમનું ટુંક વર્ણન દરવર્ષે પર્યુષણ પર્વ રાજમાં શ્રવણ કરીએ છીએ. તે કંઈક ઉણે ચારસો વર્ષે એટલે સં. માં આ મહાન વિભૂતિના તેવાજ રૂપના ઘણા છુટા છવાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 94