________________
(૧૬)
તરફ જતાં અતર ઘટવાને બદલે વધે છે અને કેટલીક જગ્યાએ ૧૦૩ માઇલનું અતર મપાયું છે. જો આ પ્રમાણે હાય તેા પૃથ્વી દડા જેવી ગાળ છે એવા સિદ્ધાંત કયાં રહયા?
૬. અત્યારની વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણે, પૃથ્વી પાતાની ધરી ૨૩° નમેલી રાખીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે એટલે તેના ઉત્તર ધ્રુવ હંમેશા-ધ્રુવના તારાની સન્મુખ જ રહે છે, તેથી ઉત્તર ધ્રુવ ઉપર રહેલા મનુષ્યના મસ્તક ઉપર આકાશની મધ્યમાં ધ્રુવના તારા દેખાય છે. અને વિષુવવૃત્ત ઉપર રહેલા મનુબ્યાને ધ્રુવના તારા ક્ષિતિજ ઉપર દેખાય છે. વિષુવવૃત્તની દક્ષિણે ધ્રુવના તારો કદાપિ જોઈ શકાય નહીં. આમ છતાં દક્ષિણુમાં ૩૦૦ અક્ષાંશ સુધી કેપ્ટન મીલે ધ્રુવના તારા જોયા હતા, તેવુ' શું કારણ ?
૭. દક્ષિણ ગાળામાં, છ॰' અક્ષાંશ ઉપર આવેલ શે'લેન્ડ ટાપુ ઉપર સૌથી માટે દિવસ ફકત ૧૬ કલાક અને ૫૩ મિનિટના છે જ્યારે ઉત્તરમાં ૭૦॰ અક્ષાંશ ઉપર નેવેમાં સૌથી માટે દિવસ ત્રણ મહિનાના છે, પૃથ્વી જો દડા જેવી ગાળ હોય તે આમ કેમ બને ?૧
આ બધા પ્રમાણેાથી માત્ર એટલુ' જ સિદ્ધ થઈ શકે છે કે પૃથ્વી દડા જેવી ગેાળ નથી. પરંતુ વમાન પૃથ્વીના ચાકકસ આકાર કયા ? તે જાણી શકાતું નથી.
જેવી રીતે પૃથ્વી ગાળ નથી એમ સિદ્ધ કરવા વૈજ્ઞાનિકાની દલીલેાનુ ખંડન કરવામાં આબુ', તેમ પૃથ્વી ફરતી નથી, એ સિદ્ધ કરવા પણ પ. પૂ. પં. શ્રી અભયસાગરજી તથા અન્ય સંશાધકોએ પણ નકારાત્મક અભિગમ અપનાવ્યા છે. પરંતુ તેને ખદલે રચનાત્મક અભિગમ અપનાવી, લેાકેાની શ્રદ્ધાને મજબૂત કરવી જોઇએ અને જૈન શાસ્ત્રામાં ખતાવેલ સિદ્ધાંતા પ્રમાણે પ્રયાગા કરવા જોઇએ. જ્યાં સુધી પ્રયાગાત્મક સાબિતીએ આપણે નહી આપીએ ત્યાં સુધી, આપણી વાતા કાઈ સ્વીકારશે નહી.
એક બાજુ જૈન ભૂગાળ-ખગેાળ તથા વમાન ભૂગાળ-ખગાળના સિદ્ધાંતામાં આકાશપાતાળ જેટલા તફાવત જોવા મળે છે અને જૈન શાસ્ત્રીય વિચાર-ધારાએ તરફ અનેકાનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જ્યારે ખીજી તરફ ભૌતિકશાસ્ત્ર ( Physics) ના ફોત્રમાં જૈન શાસ્ત્રકારેએ પ્રરૂપેલા સિદ્ધાંતા સપૂણુ' સાચા પુરવાર થાય છે. જૈન ગ્રન્થેમાં દર્શાવેલ સમય (Time), અવકાશ (Space) અને પુદ્ગલ (Matter) સબધી સિદ્ધાંતાના વર્તમાન વૈજ્ઞાનિક સિદ્ધાંતા સાથે અદ્ભુત સામ્ય જોવા મળે છે.
પ્રસ્તુત પુસ્તકમાં – જ`બૂઢીપ સ`ગ્રહણી સૂત્રની ( ગાથા-૨૯, ) ‘વેડવિથયા’-ગાથામાં આવતા ‘સમયલિત્ત’મિ’ શબ્દની ટીકામાં આચાર્યશ્રીવિજયાદયસૂરીશ્વરજી મહારાજે જૈનગ્રથા પ્રમાણે કાળની સાપેક્ષતા જણાવી છે તે અને આ સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઇને બતાવેલ સમયની સાપેક્ષતા વિગેરેમાં અદ્ભૂત સામ્ય જોવા મળે છે.
આઈન્સ્ટાઈન કહે છે-કાળ-વ્યવહારકાળ રાત્રિ-દિવસ વિગેરે રૂપ કાળ માત્ર પૃથ્વી ઉપર છે. કારણ કે પૃથ્વીની દૈનિક ગતિના લીધે રાત્રિ-દિવસ થાય છે. જૈન શાસ્ત્રકારે કહે છે કે રાત્રિ-દિવસ રૂપ વ્યવહાર કાળ માત્ર અઢીદ્વીપમાં (સમયક્ષેત્રમાં), જ્યાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, ૧. ૮ ૧-૨-૩-૪-૫-૬-૭’ ( તત્ત્વજ્ઞાન સ્મારિકા, ખંડ–૪, પૃ. ૨૭.
લે. આશિષ માણેકલાલ શાહ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org