________________
(૧૮)
કાળ (Time) વિશેનાં આધુનિક વિજ્ઞાનનાં નીચેનાં ઉદ્ધરણાના અભ્યાસ કરવાથી ખ્યાલ આવશે કે કાળ વિશેના વિજ્ઞાનના વિચારે અને જૈન દાર્શનિક માન્યતાઓમાં ખૂબ જ સામ્ય છે.
1. The speed of a space point relative to its surrounding points is the fundamental aspect incorporated in the design of the universal space and from this basic phenomenon of "changing positions or space points" arises the very "concept of time"
2. Since the dynamic state of space is eternal time too is basically eternal. 3. Since all the material phenomena originate from space, the time rclated with changes in our material enviornment is also a product from the primary time inherent in the dynamic substratum of space. Time is real since space and its motion are real. Time is absolute since space is absolute.
આ ત્રણે ઉદ્ધરણા, જૈન દનની નિશ્ચયકાળની વ્યાખ્યાને પ્રતિબિંબિત કરે છે. જ્યારે નીચેનું ચાથુ ઉદ્ધરણ કાળની અસરોને જણાવે છે.
4. The 'time' of our day today experience emerges from the changes in the position of meterial bodies and also changes in their structure due to the inevitable field interactions causing assembly, decay and disintegration.
આ ચારે ય ઉદ્ધરણાના અથ નીચે પ્રમાણે છે.
૧, અવકાશી બિંદુની, તેની આજુબાજુના અન્ય અવકાશી બિદુઆની સાપેક્ષતામાં થતી, ગત એ મૂળભૂત ષ્ટિકોણ છે કે જે લાકાકાશ (Universal Space ) ની સ’રચનાને સમજવામાં ઉપયાગી છે અને (પદાર્થીની) સ્થિતિમાં અથવા આકાશી બિંદુએમાં થતા પરિવર્તનની મૂળભૂત આ ઘટનામાંથી જ સમયનેા ખ્યાલ-વિચાર અથવા વિભાવના જન્મી છે.
૨. અવકાશની ગતિશીલ અવસ્થા અનાદિ-અનંત છે. માટે મૂળભૂત રીતે સમય પણ અનાદિ-અનંત છે.
૩. બધી જ ભૌતિક-પૌદ્ગલિક ઘટનાએ, અવકાશમાં જ બને છે. માટે પૌલિક પદાર્થાના પરિવન સાથે સ''ધિત સમય (કાળ) પણ અવકાશના ગતિશીલ-આધારની સાથે સંબધિત પ્રાથમિક કાળની નીપજ છે, કાળ વાસ્તવિક છે કારણ કે અવકાશ અને તેની ગતિ પણ વાસ્તવિક છે. કાળનુ અસ્તિત્વ નિરપેક્ષ છે કારણ કે અવકાશનું અસ્તિત્વ નિરપેક્ષ છે. ૪. આપણા રોજિંદા જીવનમાં અનુભવાતા સમય, ભૌતિક પદાર્થાની પરિસ્થિતિમાં થતા ફેરફાર તથા સ ંયેાજન, સડન અને વિઘટનના કારૢ સ્વરૂપ અનિવાર્યપણે થતી આંતરિક પ્રક્રિયાઓના કારણે તે પદાર્થાના માળખા (Structure) માં થતા પરિવતામાંથી પ્રગટે છે. જૈન-દન પ્રમાણે, અવકાશ એક અને અખંડ દ્રવ્ય છે અને તે નિષ્ક્રિય છે પરંતુ પુદ્ગલ (Matter) ગતિશીલ છે અને સપૂર્ણ લાકમાં (બ્રહ્માંડમાં) વ્યાપ્ત છે. તેથી ઉપરના વૈજ્ઞાનિક ખ્યાલામાં ‘અવકાશ’ના સ્થાને ‘પુદ્ગલ’ મુકવાથી તે બધા જ ખ્યાલા જૈન દર્શન સંમત બની જશે.
જ’મૂઢીપ સ’ગ્રહણી સૂત્રમાં – કોઈ ખાસ વિશિષ્ટ પ્રકારનું ગણિત આવતું નથી. ફક્ત ૧,૦૦,૦૦૦ યાજનના વ્યાસવાળા જ બૂઢીપના પરિધિ ( Circumference of Jambudvipa ) અને ગણિતપદ એટલે કે ક્ષેત્રફળ ( Area of Jambudvipa ) કઈ રીતે કાઢવું તે બતાવેલ છે. ૧. 1, 2, 3, 4. BEYOND MATTER by Paramahanasa Tewari Pp. 87, 88.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org