Book Title: Jambudweeplaghusangrahani
Author(s): Haribhadrasuri, Nandighoshvijay, Udaysuri
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 129
________________ કરતાં માત્ર એક જ ઇંચ વધુ હોય છે. ૧૨ ની આ કિંમત ચીનમાં પણ પ્રચલિત હતી અને શકય છે કે સમ્રાટ અશોકના સમય બાદ ભારતમાં આવેલ ચીની મુસાફરો હયુ-એન-સંગ, ફાહ્યાન વિગેરે દ્વારા તે ચીનમાં ગઈ હોય.૧૩ ભારતીય ગણિતવિદ્દ શ્રીનિવાસ રામાનુજને પણ બે નવા પ્રકારની ની કમત શોધી છે."* (૧) (3) T_ ૬૩ ૧૭ + ૧૫ ૧/૫ " = ૨૫*૭ + ૧૫ / ૫ (૨) 11 = ૯ + ૧૯ = ૩૧૪૧૫૨૬પર ૬૨ ૨૨ આમાંની પ્રથમ કિંમત દશાંશ ચિહ્ન પછી નવ કે સુધી સાચી આવે છે. જ્યારે બીજી કિંમત આઠ દશાંશ સ્થાન સુધી સાચી આવે છે. હમણાં જ બે વર્ષ ઉપર એક વૈજ્ઞાનિકે કોમ્યુટર ઉપર દશાંશ ચિહ્ન પછી ૧૭૦ લાખ આંકડા સુધીની પાઈ () ની ચોકકસ કિંમત કાઢી છે.૧૫ અને ભારત માટે ગૌરવ લેવા જેવી વાત તો એ છે કે આ ગણતરીમાં ભારતના પ્રખ્યાત ગણિતજ્ઞ એસ. રામાનુજનના સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યું છે. પાદ નેંધ –: ૧. જુઓ. સાયન્સ રીપોટર સપ્ટેમ્બર, ૧૯૮૭ પૃ. ૭૧ ૨. એજન, પૃ. ૪૭૧ એજન. પૃ. ૪૭૨ ૪. એજન પૃ. ૪૭૨ એજન પૃ. ૪૭૨ ૬. એજન પૃ. ૪૭૩ ૭. એજન પૃ ૪૭૧ ૮. જુઓ. બેઝીક મેથેમેટીકસ લે. એલ. સી. જૈન પ્ર. ૪૭ ૯. એજન, પૃ. ૪૭ ૧૦. એજન, પૃ. ૪૭ ૧૧. એજન, પૃ. ૩૩ ૧૨. જુઓ. સાયન્સ રીપોટર, ડીસેમ્બર, ૧૯૮૭ પૃ. ૬૪૦ ૧૩. જુઓ. બેઝીક મેથેમેટીકસ લે. એલ. સી. જૈન પૃ. ૩૩ ૧૪. જુઓ. સાયન્સ રીપોર્ટર, સપ્ટેમ્બર ૧૯૮૭ પૃ. ૪૭૨ ૧૫. જુઓ. સાયન્સ રીપોર્ટર, ડીસેમ્બર, ૧૯૮૭ પૃ. ૨૮ $ $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142