________________
“શહેનિીાસ્ત્રસમાવેછામાં:'' || यथा च ४७ तमे पद्ये उत्तराधेअनुश्रेणि गति " रिति,
6.66
( ૫ )
तत्त्वार्थस्योपदेशतः ||
"
समाप्तेयं स्थावरजीवसिद्धिः ।
तपागच्छाधिपति - बालब्रह्मचारि-आचार्य श्रीविजयने मिसूरीश्वर-पटधरगीतार्थपुङ्गवसिद्धान्तवाचस्पति-आचार्य श्रीविजयोदयसूरीश्वर - विरचिता कृतिरियम् ।
પરિશિષ્ટ-૨
" નું મૂલ્ય
ગણિત (ભૂમિતિ) ને પ્રત્યેક વિદ્યાથીTM (પાઇ) શબ્દથી અજાણ નહી હાય. કાઈપણુ વિદ્યાર્થી ને TMની કિંમત પૂછતાં ૐ અથવા ૩૧૪ કહી દેશે. એ ના સક્ષિપ્ત પરિચય તથા ઇતિહાસ અહીં રજૂ કરવામાં આવે છે.
વર્તુળના વ્યાસ અને પરિઘ વચ્ચેના ગુણાત્તર હંમેશા અચળ જ હાય છે. પછી તે વર્તુળ નાનું હોય કે મેટું, અને આ હકીકત પ્રાચીનકાળમાં પણ જાણીતી હતી. ગ્રીક ગણિતજ્ઞાએ આની ગણિતિક સાબિતી (Proof) ના વિકાસ કરેલ અને આ ગુણેાત્તર કે જે સામાન્ય રીતે ગ્રીક અક્ષર (Pi) વડે દર્શાવવામાં આવે છે, તેની કિંમત લગભગ ૩ જેટલી છે. અને ઘણા કાળ સુધી "ની આ કિ′મતને ઉપયેગ થતા આવ્યેા.
TM, એ એક જાતને Irrational અ'ક છે. Irrational અ'ક એટલે જેની ચાકકસ કિમત દશાંશ ચિહ્ન પછી અચાકકસ (અસખ્ય) અકો વડે જ દર્શાવી શકાય. ગણિતમાં ૧/૨ પણ એક એવા જ Irrational અંક છે, જો કે TM અને Vર બંને Irrational અ’ક હેાવા છતાં બંનેમાં પાયાને તફાવત એ છે કે ૧/૨ ની કમત, વમૂળ કાઢવાની પદ્ધતિ જાણનાર કોઈપણ વ્યક્તિ, પાતે ધારે તેટલા અક સુધી કાઢી શકે છે. જ્યારે 1ની ચેાકકસ કિંમત એટલી સહેલાઇથી કાઢી શકાય તેમ નથી. તેના માટે ઘણા ઘણા મહાન ગણિતજ્ઞાને પ્રયત્ન કરવા પડયા છે.
Jain Education International
પ્રાચીનકાળના ગ્રીક ગણિતજ્ઞાએ આ TMની સાથે સકળાયેલ એવેા, વતુ ળને ચતુ કાણ (Square) માં રૂપાંતરિત કરવાના પ્રખ્યાત ફૂટપ્રશ્ન રજૂ કર્યા હતા. જેને ઉકેલ છેક ૧૯મી સદીમાં શેાધવામાં આવ્યેા. તેએએ આ ફૂટપ્રશ્ન આ રીતે રજૂ કર્યાં હતા− આપેલ વતુ ળના ક્ષેત્રફળ જેટલા જ ક્ષેત્રફળવાળા ચારસ, માત્ર ફૂટપટ્ટી અને પરિકરની મદદથી દોરવાના છે. અને તેમાં એ ખાસ ધ્યાનમાં રાખવાનુ` છે કે ફૂટપટ્ટીના ઉપયાગ માત્ર રેખા દોરવા પૂરતે
For Private & Personal Use Only
www.jainelibrary.org