Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 8
________________ જૈન યુગ જાન્યુઆરી ૧૯૬૦ Committee has not been able to meet very often since the members live at long distances, one from the other, and they are occasionally meeting to arrive at broad conclusions. If it is decided to invite institutions to give evidence, we shall avail ourselves of your kindness as necessary. Thanking you, સભ્યો નોંધવા તેમજ ફંડ એકત્ર કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. પ્રચારાર્થે પંજાબમાં ૯માં પોસ્ટરપત્રિકાઓ પ્રકટ થયેલ છે અને સમયમાં અધિવેશન અંગે જુદી જુદી સમિતિઓની રચના થઈ જશે. અધિવેશન પ્રસંગે આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજય. સમુદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ પુજ્ય મુનિવર્યોની લુધિયાણામાં ઉપસ્થિતિ રહે તે માટે શ્રી. આત્માનંદ જૈન મહાસભાના કાર્યકરો સર્વ પ્રયત્નો કરી રહ્યા છે એટલું જ નહિ પણ સમગ્ર ભારતના જૈન સમાજના પ્રતિષ્ઠિત ગૃહસ્થો અને આગેવાન કાર્યકરો વગેરેનો સંપર્ક સાધી અધિવેશનને સફળ બનાવવા ઉત્સુક જણાયા છે. શાળાઓમાં ધાર્મિક શિક્ષણ કેન્દ્ર સરકારે મુંબઈના રાજ્યપાલ શ્રી શ્રી પ્રકાશના પ્રમુખપદે સ્કૂલોમાં નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ આપવા અંગે વિચારણા કરી રિપોર્ટ કરવા વગેરે માટે જે સમિતિ નમેલી છે તે અંગે કાર્યવાહી સમિતિમાં વિચારણા કરવામાં આવી હતી. આ અંગે કોન્ફરન્સ તરફથી શ્રી શ્રી પ્રકાશજી (પ્રમુખ સમિતિ)ને પત્ર દ્વારા સમિતિની કાર્ય પદ્ધતિ (Procedural Methods) થી કૉન્ફરન્સને વાકેફ કરી સંસ્થાના પ્રતિનિધિઓને જુબાની આપવા વગેરે માટે બોલાવવા અંગે સંસ્થાને પ્રાપ્ત થયેલ તા. ૧૧-૧૨-૧૯૫૯ નો પત્ર નીચે આપીએ છીએ. I am, Yours sincerely, sd. Sri Prakasa The Chief Secretary, Shri Jain Swetamber Conference, Godiji Building, 20 Pydhoni, Kalbadevi, Bombay-2. એજ્યુકેશન બોર્ડની પરીક્ષાઓ શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બૉની શ્રી પ્રફુલચંદ્ર બબલચંદ મોદી પુરુષવર્ગ અને શ્રી. કાંતાબહેન મોદી સ્ત્રીવર્ગ ધાર્મિક હરીફાઈની બાવનમી ઈનામી પરીક્ષાઓ માટે નીચેના પચાસ કેન્દ્રોમાંથી કુલ ૧૮૨૧ વિદ્યાર્થીઓનાં નામ પ્રાપ્ત થયાં હતાં. મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા, પાલીતાણા, પૂના, ખંભાત, શિવગંજ, ભાવનગર, પાટણ, બારશી, વટાણા, સુમેરપૂર, અંકલેશ્વર, શિરપૂર, કઠોર, જામનગર, નવસારી, વેજલપુર, સાવરકુંડલા, સાદડી, જુનેર, સાંગલી, ફણસા, મદ્રાસ, ઓશિયા, રતલામ, માલવાડા, જાવરા, આમોદ, પાદરા, નખત્રાણા (કચ્છ), વીરમગામ, ગંભીરા, ઝગડીઆ, માણસા, ઊંઝા, કટારીઆ, રાધનપુર, અછારી, અજમેર, અમરેલી, પાલેજ, ખાચરો, ઇન્દોરસીટી, રાજગઢ, આહોર, કક્ષી અને થરાદ. આ પરીક્ષાઓ રવિવાર, તા. ૨૦-૧૨-૧૯૫૯ના રોજ બપોરનાં ઢાં. ટ. ૧ થી ૪ સુધીમાં લેવામાં આવી હતી. Copy Seal Governor Raj Bhavan Bombay Governor's Camp December 11, 1959 of Bcmbay My dear friend, I thank you for your kind letter of November 21 regarding the Committee on the teaching of moral and spiritual values. It is good of you to offer to give evidence before the Committee. The ' મેસર્સ યુ. મણિલાલ ઍન્ડ કંપની (મદ્રાસ) તરફથી ૨૦ સામાન્ય સભાસદોનાં નામો પ્રાપ્ત થયાં છે તે બદલ આભાર. કુલ સભ્યો ૫૨૮.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 154