________________
જૈન મન્ત્ર શાસ્ત્રનો મહાન ગ્રન્થ ! ?
.
:
श्री भैरव - पद्मावती कल्पः ।
તૈયાર થાય છે !
તૈયાર થાય છે !
શ્રી મલ્લિષણવિરચિત બિન્દુષણની ટીકાયુક્ત શ્રી ભૈરવ-પદ્માવતી કપ કે જેની હસ્તલિખિત પ્રત પણ જવલ્લેજ અને મહામુશીમતે મળે છે તે અમારા તરફથી પાટણું, વડાદરા, લીંખડી, અમદાવાદ, સુરત વિગેરે સ્થળામાં આવેલા ભંડારાની પ્રતા મેળવી તે છપાવવા શરૂ કર્યો છે. આ ગ્રંથમાં દશ અધ્યાય છે અને તેમાં મત્રસાધનાને લગતાં દરેક અંગાનું સ્પષ્ટિકરણ છે. વધુમાં વશીકરણ, આકર્ષણ, મારણ, મેાહન વિગેરે ખાર યંત્રાના Àાક મનાવી આર્ટપેપર ઉપર છાપીને સૂવાના છે. પિ શિષ્ટમાં છ અધ્યાયની વ્યાખ્યાવાળા બીજો શ્રી પદ્માવતી કલ્પ આપવાના છે. શ્રી પદ્માવતી દેવીના દરેક જૂદા જૂદા મ ંત્રા, તેની વિધિ, તેનું ફળ, તેના લગભગ ત્રીસેક યંત્રા, તેની સાધનાની સમજ તથા જ્વાલામાલિની સાધના વિગેરે જાણવા માટે મંત્રસાહિત્યમાં આઉત્તમાત્તમ ગ્રંથ છે. ખ્વા અને સાધન મેળવવા પાછળ મહેાળા ખર્ચ થાય છે, છતાં મંત્રના જિજ્ઞાસુઓ લાભ લઈ શકે તે માટે— અગાઉથી ગ્રાહક થનાર માટે કિંમત રૂા. ૧૦-૦-૦ પાછળથી કિંમત
૧૫-૦-૦
રાખેલ છે. માત્ર ગ્રાહકેા પૂરતીજ પ્રતો છપાશે અને પછી મ્હાટી કિંમતે પણ કદાચ નહિ મળે માટે આજેજ અડધી કિસત મનીઓર્ડરથી મેાકલાવી ગ્રાહક અનેા ! લખા:નવાબ બ્રધર્સ, ઠા. ડાસીવાડાની પોળના નાકે: અમદાવાદ
અથવા
નવાબ સારાભાઇ મણીલાલ ઠા. નાગજીભુધરનીપેાળ–અમદાવાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org