Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
228
Shri Jaina Conferouce Herald. main
अथ गाथाक्षरार्थः । 'पुत्त' इति द्वारपरामर्शः । इह कश्चित् प्रचुरद्रव्यसहायो वणिग्भार्यायुगलसमन्वितो राष्ट्रान्तरमवागमत् । तत्र चैकस्यास्तत्पत्न्याः पुत्रः समजनि । एवं च सवत्तिमायाडिंभगत्ति' तस्य डिंभकस्य बालस्य तयोर्मध्यादेका माता सवित्री अन्या च सपत्नी संपन्ना। ' पइमरणत्ति' दैवदुर्योगाच्च लघावेव तस्मिन्पुत्रके यशःशेषतां ययौ स वणिक् । डिंभकश्च न जानाति का मम जननी तदन्या वा । तदनु निविड माया सहाया प्राह सपत्नी । ममेषोर्थः पत्युः संबन्ध्याभाव्यो यतो मया जातोऽयं पुत्र इति । जातश्च तयोर्द्वयोरपि व्यवहारः प्रभूतं कालं यावत् । न च छिद्यतेऽसौ । ततः 'किरियाभाबे' इति क्रिया व्यवहारस्तस्याः अभावे तयोः संपन्ने सति निपुणबुद्धिना प्राकुक्तकथानकोद्दिष्टेन मंत्रिपुत्रेण प्रोक्तम् । ' भागा दो पुत्तो' इति एष वां पुत्रो द्विभागीक्रियतां करपत्रकेण । तदधमधु पुत्रार्थयोर्भवत्योदास्यामी त्यानीतं च करपत्रं । यावत्पुत्रकोदरोपरि दत्तं तावत् 'बेइ नो माया' इति या सत्या माता सा ब्रवीति सस्नेहमानसा सती प्रतिपादयति यथा नो नैवामात्य त्वयैतत् कर्तव्यम् । गृह्णात्वेषा मत्पुत्रमर्थ च । अहं त्वस्य जीवतोमुखारविंददर्शनेनैव कृतार्था भविष्यामीति । ततो ज्ञातं मंत्रिनंदनेन यदुतेयमेव माता । दत्तश्च सपुत्रोऽर्थ एतस्यै । निर्घाटिता चापरा । इति । "
Gujarati Translation.
હવે ગાથાને અક્ષરાર્થ કહીયે છીયે.–પુત્રધારમાં આ વાત છે કે કોઈક પુષ્કળ પૈસાદાર વાણિયો બે સ્ત્રીઓ સાથે દેશાંતરમાં દાખલ થયો. ત્યાં તેની એક સ્ત્રીને પુત્ર થ. એથી તે બાળકની તે બે સ્ત્રીઓમાં એક સવિત્રી (સગી મા ) અને બીજી સપની (સય મા ) થઈ. બાદ કમનશીબે ને બાળક નાનું છતાંજ તે વાણિયે મરણ પામ્યો. હવે તે નાનો બાળક તે કંઈ જાણતે નહી કે કોણ મારી સગી મા છે અને કેણ બીજી છે. એથી પેલી ભારે પટી સોક્યમાં બોલી ઉઠી કે પતિની આ માલમિલકત મનેજ મળવી જોઈએ, કેમકે આ પુત્ર મેં જણેલ છે. આ પ્રમાણે તે બે જણીની લાંબા વખત લગી દરબારમાં તકરાર ચાલી, પણ તેને ખુલાસો થયો નહિ. ત્યારે તે બેને ખુલાસો નહિ મળતા પૂર્વે કહેલી કથામાં જણાવેલા નિપુણ બુદ્ધિવાળા મંત્રીકુમારે આ રીતે કહ્યું, આ તમારા પુત્રના કરવતથી બે ભાગ કરીશું અને તેને અકેક અર્ધ પુત્ર ભાગતી તમને આપીશું. એમ બોલી તેણે કરવત મંગાવીને જેવી તે છોકરાના પેટ ઉપર ચડાવી કે તેટલામાં જે સાચી માતા હતી તે મનમાં નેહવાળી હોવાથી કહેવા લાગી કે હે અમાત્ય, તારે એ કામ નહીજ કરવું. આ મારી સોયેજ ભલે મારા પુત્રને તથા પૈસાને ચે, હું તો એ જીવતાનું મુખકમળ જઈને જ આનંદી રહીશ. ત્યારે મંત્રી કુમારે જાણ્યું કે એજ માતા છે; એથી તેણીને પુત્ર સાથે પૈસો સેપ્યો અને બીજીને દેશનિકાલ કરાડી.