Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 15
________________ ૧૯૧૧ ] જેમાં વધી પડેલું મરણ પ્રમાણ [ ૧૩ ઉતરવું પડે છે. જે ઘરમાં અવારનવાર આવાં મરણ થાય તે કેટલું મોટું નુકશાન ! જે કોમમાં આવાં મરણ સંખ્યાબંધ થાય છે તે કેમને કેટલો મોટો ગેરલાભ ? એક મરણથી ભાગીદારી કેટલીક વખતે વડવી પડે છે, પેઢીઓના નામ તથા શેઠવણ જુદા પ્રકારની કરવી પડે છે કે જેને લઈને અમુક કુટુંબને જાથકનું મોટું નુકશાન થાય છે. જે મરનું પ્રમાણ ઓછું હોય ને મોટી ઉમર સુધી કેમના માણસે જીવતા હોય તો આટલું મોટું નુકશાન કોમને ખેડવું પડે નહિ. મરહુમ શેઠે વીરચંદ રાધવજી, ફકીરચંદ પ્રેમચંદ જેવા જન કેમને ખેરખા કે જેઓની જીંદગી ટુંકી હેવાને લઈને આપણે તેઓની વૃદ્ધાવસ્થાના અનુભવનો લાભ લેવા ભાગ્યશાળી નીવડયા નથી, તે આપણી મનું કમનસીબ છે. આના ઉપરથી હું એમ કહેવા નથી માગતા કે જૈન કેમની સર્વ બાળ બળિકાએ યુવાવસ્થા તરી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે. પણ મારે કહેવાને ભાવાર્થ એ છે કે જે જૈન કેમના સંબંધમાં ચાંપતા ઉપાયે લેવાય તે ઘણા ખરા પુછે કે જે પુરતો ઉન્નતિ ક્રમ કર્યા વગર કરમાઈ જાય છે તે બચાવી શકાય. કોનફરન્સ ના કાર્યમાં હાલ જે જુવાની ટેળું ખલેલ પહોંચાડે છે તે જે શેઠ વીરચંદ દીપચદ જેવા પુખ્ત મગજ ધરાવતા વૃદ્ધ નાયકો સેંકડોની સંખ્યામાં હોત તો તે જુવાનીયાઓને કેનફરન્સને નમન કરી વૃધ્ધોના કારભાર (Guidance) તળે ચાલવું પડત. જે કામમાં વૃધ્ધ પુરૂષે જુજ હોય છે તે કોઇ માનસિક ભંડોળમાં તથા નિતિક બળમાં ઘણી જ ગરીબ હોય છે. જેના તાજ દાખલા હિદુસ્તાનની ઘણી કોમને મુખ્યત્વે કરીને જેને કેમ પુરા પાડે છે. બીજે વિચાર અત્રે એ ઉભું થાય છે કે જે જૈનોમાં બાળકોનું ભરણ પ્રમાણ ઓછું હોય તે જન કેમને આડકતરી રીતે જે શારીરિક નુકશાન થાય છે તેને બદલો મળી શકે. દાખલા તરીકે શ્રાવકાઓ કે જેઓ બાળકને જન્મ આપે છે તેઓનો અમુક મંદત સુધી શારીરિક મુશીબતે વેઠી ગૃહકાર્ય માંથી વેગળા રહી પોતાનો સમય વ્યતીત કરે પર છે. આના માટે ગૃહના અન્ય મનુપ તથા ઈતર જનોને મદદ આપવી ઘટે છે. વધુ ખર્ચ પણ તેના સંબંધમાં કરવો પડે છે. ચિંતાઓ તથા મુશ્કેલીઓ વિશેષમાં ખડી રહે છે. વાંચક વિચાર કરે કે જે બાળકો જીવતા હોય તે ઉપર દર્શાવેલી સર્વ તકલીફે સાર્થક થાય નહિંતર કેમને પૈસાના સંબંધમાં તથા શારિરિક સુખમાં મોટો ફટકો પડે છે કે જેને માટે કાંઈ બદલે મળતું નથી ઉપાયો. જે કાર્ય આના સંબંધમાં ઉઠાવવાનું છે તે મહાભારત કાર્ય તરફ એટલુંજ ગંભીર માન આપણે દેરવું જોઈએ છીએ. અત્રે ઉપયે હું કંકમાં દર્શાવવા માંગુ છું પ્રથમ તે જયાં જયાં આપણો જન સંઘ સારી સંખ્યામાં હોય ત્યાં અખાડા તથા કસરતશાળાઓ ખેલવી ઘટે છે. અફસોસની વાત છે કે જૈન મે આના તરફ આંખ આડા કાન કીધા

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 412