________________
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો,
ભાષા, બુદ્ધિ, વિવેક અને વાક્યમાં કુશળ, શકાદિ દોષરહિત, ગંભીર, સમતાવત, જિતેન્દ્રિય, ધૈર્યવાન, તત્ત્વગ્રાહી, દેવ-ગુરૂ ભક્ત, અને ઉચિતતા વિગેરે ગુણાથી ભૂષિત એવા ભવ્ય આત્માજ સમકિત પામવાને અધિકારી છે. ૨૪
४ मिथ्यात्वनो त्याग कर.
અજ્ઞાનથી અથવા સમ્યગ્ જ્ઞાનની ખામીથી સત્યાસત્ય યા -તત્ત્વાતત્ત્વ સંબધી શુદ્ધ સમજ વિનાની અથવા કદાગ્રહવાળી વિષેરીત બુદ્ધિનુ નામ મિથ્યાત્વ છે, તેથી જીવ સત્ય માર્ગને ત્યજી અસત્ય માર્ગે ારવાઈ જાય છે. અથવા સત્ય માર્ગને સારી રીતે સમજી શકતા નથી,તેમજ ક્વચિત ગાઢમિથ્યાત્વ ચાગે સન્માર્ગને ત્યજી અસત્ માર્ગનું સ્થાપન કરવા ભારે પરિશ્રમ કરી અનેક ભાળા જીવાને ઉન્માર્ગે ખેંચી જાય છે. સત્ય માગમાં ખાટી શકાઓ કરવાથી અથવા મિથ્યાત્વિના પરિચય કરી તેમનાં પરસ્પર અસ`બદ્ધ વચન સાંભળવાથી યા તેમની પ્રશંસા કર વાથી સમકિતવત જીવને પણ ઉક્ત મહા દોષની પ્રાપ્તિ થઈ જાય છે, કે જેને પછીથી હટાવી કાઢવા ભારે પરિશ્રમ કરવાની ખાસ જરૂર પડે છે. ઉક્ત મિથ્યાત્વ ચાગે જીવા ભિન્ન ભિન્ન વિપરીત કરણી કરવામાં પ્રવર્તે છે. તેથી ઉક્ત દોષના પ્રકાર તથા તેના સ્વામીને જાણવાની જરૂર છે.
シ