Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01 Author(s): Hastimal Maharaj Publisher: Samyag Gyan Pracharak Mandal View full book textPage 9
________________ BB8B8B8B8B8B8BBBBBBB8B8B8B43B8BBBBBBBBBB8B8B88B8888888 88888888888888888888888888888888 પોતાના જીવનનાં સમસ્ત જ્ઞાત-અજ્ઞાત પાપોની આ આલોચના કરી તથા પ્રાણીમાત્રની ક્ષમાયાચના કરી કરી સંથારો ગ્રહણ કરી લીધો. અન્ન, જળ, દવા, ચિકિત્સા આદિનો પૂર્ણ પરિત્યાગ કરીને તેઓ આત્મધ્યાનમાં ફી લીન થઈ ગયા. સંથારાકાળમાં અગણિત લોકોએ આ એમનાં દર્શન કરીને પોતાની જાતને ધન્ય માની. . (૨) સંથારાકાળમાં નિમાજ ગામના સેંકડો મુસ્લિમ એમનાં દર્શનાર્થે આવ્યા અને સંકલ્પ કર્યો કે - “એમના સંથારાનાજી ચાલવા સુધી ન તો તેઓ પશુવધ કરશે કે ન માંસાહાર છે કરશે.' એમણે એ સંકલ્પને પૂરો પાળ્યો. (૩) તેર દિવસીય ઐતિહાસિક તપ-સંથારા પછી એમણે છે પોતાના નશ્વર દેહનો ત્યાગ કરી મહાપ્રયાણ કર્યું. (૪) એક લાખથી વધુ લોકો એમની અંતિમયાત્રામાં છે સંમિલિત થયા, જેમાંથી લગભગ અડધી સંખ્યામાં જૈનેતર સમુદાયના લોકોની હતી, અને એમાં પણ કી હજારોની સંખ્યામાં મુસ્લિમ હતા. (૫) એમની અંતિમયાત્રાના સંબંધમાં આ તથ્યોનો ઉલ્લેખ ન્યાયાધિપતિ શ્રી જસરાજ ચોપડા અને સેબીના પૂર્વ અધ્યક્ષ શ્રી ડી. આર. મહેતાએ પણ કર્યો છે. હું ૧૮. આવા અસાધારણ, અદ્ભુત વ્યક્તિત્વના ધણી, યુગમનીષી છે મહાન સંત આચાર્યશ્રી હસ્તીમલજી (ઈ.સ. ૧૯૧૧૧૯૯૧)ની જન્મ શતાબ્દીના પુનિત અવસરે એમને આ કોટિ-કોટિ વંદન. અધ્યક્ષઃ સમ્યજ્ઞાન પ્રચારક મંડળી (પાંચમી એપ્રિલ - ૨૦૧૦ના રોજ ચેન્નઈમાં આયોજિત છે આચાર્ય હસ્તી જન્મશતાબ્દી કરુણારત્ન એવોર્ડ સમારોહમાં જ અંગ્રેજીમાં પ્રસ્તુત પરિચયનું હિંદીમાંથી ગુજરાતી અનુવાદ.) SA LALA LA LA CASA VIII BACA LA CASA CASA 88888888888888888888888888888888888888888888888888889803)Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 290