Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01 Author(s): Hastimal Maharaj Publisher: Samyag Gyan Pracharak Mandal View full book textPage 7
________________ BRUARA!ARA!ASAPALARACALAURERSAL અનેક સ્થાનો પર એમણે સમાજમાં કેટલાયે પ્રકારના મા ઝગડાઓને કાયમ માટે સમાપ્ત કરાવી દીધા અને પ્રેમ છે તેમજ ભાઈચારા(સૌહાદ)ની પુનઃ સ્થાપના કરાવી. ૮. અનેક એવા અવસર આવ્યા, જ્યારે એમણે સ્વયંનું જીવન સંકટમાં નાખીને અન્ય પ્રાણીઓના જીવનની રક્ષા કરી. ૯. ભારતીય રક્ષાવિજ્ઞાનના જનક પદ્મવિભૂષણ ડૉ. દૌલતસિંહ કોઠારી લખે છે - * પ્રાણીમાત્રનું કલ્યાણ ઈચ્છનારા તેઓ એક લોકપ્રિય અને વિદ્વાન જૈનસંત હતા. જ જ્યારે તેઓ મૌન-સાધનામાં હતા, ત્યારે પણ એમના- $ માંથી પ્રફુટિત થનારી સકારાત્મક ઊર્જા મારા હૃદય સુધી પહોંચી ગઈ. એમના દ્વારા ચાર ભાગોમાં લિખિત જૈન ધર્મનો ફી મૌલિક ઈતિહાસ એક અત્યંત મહત્ત્વપૂર્ણ, મૂલ્યવાન અને પ્રેરક અવદાન છે. Sી ૧૦. પ્રખ્યાત વિધિવેત્તા અને રાજનયિક ડૉ. લક્ષ્મીમલ્લ સિંઘવીએ લખ્યું છે : “મારા જીવનના દરેક પડાવ ઉપર આચાર્ય શ્રી હસ્તમલજીએ મને અનુપ્રેરિત કર્યો.” ૧૧. આર. બી. આઈ.ના પૂર્વ ડેપ્યુટી ગવર્નર, સમાજસેવી, પદ્મભૂષણ શ્રી દેવેન્દ્રરાજ મહેતા લખે છે : “ઈમાનદાર, નીતિપૂર્ણ અને સાદગીમય જીવન તથા બીજાની નિઃસ્વાર્થી સેવાની પ્રેરણાઓ, મને આચાર્ય હસ્તીમલજી પાસેથી જ પ્રાપ્ત થઈ.” દિ ૧૨. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધિપતિ શ્રી આર. એમ. લોઢાના જ પિતા ન્યાયાધિપતિ શ્રીકૃષ્ણમલ લોઢાના અનુસાર - આચાર્ય હસ્તીમલજી જે કંઈ પણ કહેતા હતા, તે સાચું છે થઈ જતું હતું. SAERBA 8888 8888 VDWROPEABA CRE88% 888888888888 88888BBBBBBBBBBBBBBBBBB8BREBEBUB88888 $38 BREASB888888888888888888888888888888888888888888Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 290