Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01 Author(s): Hastimal Maharaj Publisher: Samyag Gyan Pracharak Mandal View full book textPage 6
________________ SAVRSAVASOLBUR888888888888888888 ઇતિહાસપુરુષ આચાર્યશ્રી હસ્તીમલજી. - પી. શિખરમલ સુરાણા છે ૧. માત્ર દસ વર્ષની કિશોરવયમાં બાળક હસ્તીએ આ અસાર છે સંસારને છોડી મુનિજીવન અપનાવી લીધું. સાડા પંદર છે વર્ષની કિશોરવયમાં એટલી યોગ્યતા અને વિદ્વત્તા અર્જિત કરી લીધી હતી કે સંઘના આચાર્યના રૂપમાં એમનું શું મનોનયન કરી લેવામાં આવ્યું. જૈન ઇતિહાસમાં તેઓ સંભવતઃ સૌથી નાની વયના આચાર્યના રૂપમાં મનોનીત છે મુનિ બની ગયા, અને માત્ર ઓગણીસ વર્ષની તરુણ વયમાં તેઓ સંઘના આચાર્ય બની ગયા. આચાર્ય બન્યા પછી એમણે એકસઠ વર્ષો સુધી આખા દેશમાં પગપાળા વિહાર કર્યો. પોતાની વિહાર-યાત્રાઓમાં છે. એમણે પાંચ મહાવ્રતો અને કઠોર જેન શ્રમણાચારનું પૂર્ણ પાલન કર્યું. ૩. એકસઠ (૬૧) વર્ષો સુધી પ્રતિદિવસ પોતાના પ્રભાવશાળી છે ઉપદેશોના માધ્યમથી એમણે જન-જનને માનવતાનો સાચો છે પાઠ ભણાવ્યો અને દુર્લભ માનવજીવનની મહત્તા સમજાવી. ૪. એમની મંગળ પ્રેરણાથી એમના સાનિધ્યમાં પંચ્યાસી (૮૫) | મુમુક્ષુઓએ દીક્ષા લીધી. દીક્ષિત સાધુ-સાધ્વીઓએ - સ્વ અને પરનું કલ્યાણ કર્યું અને કરી રહ્યા છે. િ૫. જૈનશાસ્ત્રો અને અન્ય વિષયો ઉપર એમણે સરળ (સટિક) $ વ્યાખ્યાઓ (વિવેચનાઓ) લખી. તણાવ અને અજ્ઞાન નિવારણ માટે એમણે જન-જનને, પ્રતિદિન સામાયિક ને સ્વાધ્યાય કરવાની પુનિત પ્રેરણા આપી. આ રીતે “સામાયિક-સ્વાધ્યાયના પ્રખર પ્રચારકના જ રૂપમાં એમણે પ્રચુર ખ્યાતિ અર્જિત કરી. SAERBAEREREREBY V PRACALAURERLE8* SEPERUBBEREDGBUBURBEREDDE:8888BEBERUBBEREBUBERGRES S88888888888888888888888888888888888888888888888888888Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 290