________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
શ્રી જનધર્મ પ્રકાશ. અનેક પ્રકારના ચમત્કાર જણાયેલા છે. યાત્રાળુઓની ઉપજથી સુમારે રૂ. ૨.૦૦ ૦૦) ઉપજેલા તેનું શિખરબંધ દેરાસર બંધાવવામાં આવ્યું છે.
આ તીર્થનો વહીવટ પ્રથમ બજાણાવાળા કરતા હતા પણ તેની સંભાળ બરાબર નહી જવાથી મુનિરાજ શ્રી ધર્મવિજયજીએ તેની સંભાળ માટે શ્રી વીરમગામ નિવાસીઓની એક ટેળી (કમીટી) મુકરર કરી છે. તેઓ બહુ સારી રીતે સંભાળ રાખે છે. હાલમાં કામ ઘણું દીપતું છે. સુદરહુ ટોળીવાળાઓ દરપૂર્ણ માએ ઘણું કરીને ત્યાં દર્શનાર્થે જાય છે. આજુબાજુના માંડલ, પાટડી, બજાણા વિગેરે ગામેવાળાને પણ દરવર્ષ એકવાર જરૂર આવવાનો નિયમ આપવામાં આવ્યું છે આ તીર્થના સં. બંધમાં મુનિરાજ શ્રી ધર્મવિજયજીએ ઘણે પ્રશંસા પાત્ર પ્રયાસ ક. રેલ છે. ફાગણ શુદિ ૮ નો મેળો મુકરર કરવામાં આવ્યો છે તે ઉપર દરવર્ષ સુમારે બે હજાર માણસે એકઠું થાય છે અને આંગી પૂજા સ્વામિ વાત્સલ્ય વિગેરે થાય છે.
ઉપરી બાળ વીરમગામથી માત્ર ૬ ગાઉ થાય છે. માર્ગમાં બે ગામ આવે છે તેમાં ગેરૈયા નામના ગામમાં દેરાસર પણ છે. બીજો રસ્તો રે. લેવે રસ્તે વીરમગામથી ઝુંડ ટેશને ઉતરીને જવાનો છે. ઝુંડની રેલ ફી ૦)છે. ઝુંડથી ઉપરીઆળા માત્ર ગાઉ લગમગ થાય છે. આ તીર્થની યાત્રાને લાભ લેવા માટે અમારી ખાસ વિજ્ઞપ્તિ છે.
અમે એ તીર્થની યાત્રા પૂજાનો લાભ લઈ માર્ગમાં ગોરૈયા ગામે દ. શન કરી વીરમગામ આવ્યા. અને ત્યાંથી માર્ગમાં રોકાતાં રોકાતાં ભાવ નગર આવ્યા.
મરકી જેવા દુઃખકારક સમયમાં મરકીવાળું સ્થળ મુકી દેવાની જ્યારે ખાસ આવશ્યકતા સિદ્ધ થઈ ચુકી છે ત્યારે તે પ્રસંગે આવા અનેક તી. ચાને યાત્રાનો લાભ લેવાની તક ભૂલી જવા જેવું નથી.
ઈ .
For Private And Personal Use Only