________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૨
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
४८
મ્લેચ્છ તે માચ્છીમારાદિ શ્રાવક થયા હોય તેા તેમને જિન પ્ર
તિમા પૂજવામાં લાભજ છે. જો શરીર અતે વસ્ત્રાદિકની શુદ્ધિ હોય તા પ્રતિમા પૂજવામાં નિષેધ જાણ્યો નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ શિષ્ય સારી રીતે ચારિત્ર ન પાળે અને ગુરૂ મેહે કરીને તેને ન વારે તે ગુરૂને પાપ લાગે. અન્યથા ન લાગે.
૫૦ સાધ્વીને વંદન કરતાં શ્રાવક અણુજાગૃહ ભગવતીપસાઉ કરી એમ કહે.
૫૧
જો એકાસણા સહિત ઉપવાસ કરે તે દૂરે ૩૬ ૧૩૧ માં અમત્તનું વર્ષેવાર્ એકાસણા વિના અપવાસ કરે તે દૂર કÇ અમત્તક પદ્મવાર એમ કહેવાની અવિચ્છિન્ન પરપરા દેખય છે અને છઠ્ઠું પ્રમુખ પચ્ચખ્ખાણમાં તેા પારણે એકાસણું કરે કે ન કરે તે પણ મૂરે ૩૫૬ ૪૪ મત્ત બદન માં એમ કહેવાય છે. એવા અક્ષરો શ્રી ક્રુપસૂત્ર સમાચારીમાં છે.
પર શ્રાવક દિવસ સબધી પાસડુ કર્યા બાદ ભાવવૃદ્ધિ થતાં રાત્રી પેસતુ ગ્રહે ત્યારે પાસહ સામાયિક કર્યા બાદ સઝાયકરૂ એ આદેશ માગવાથી સરે છે. મહુવેળ સદિસાહુ? એ આદેશ માગવાના નિયમ નથી, કારણ કે પ્રભાતે તે માગેલ છે.
૫૩ સે યેાજન ઉપરાંતથી આવેલ સિંધાલુણ વિગેરે અચિત્ત થાય, બીજું નહીં.
૧૪ શ્રા રહિતપણે ચેગ વહન કર્યા વિના સાધુ કે શ્રાવકને ન વેંકારાદિ ગણવામાં પણ અનંત સંસારીપણુ' કહેવાય છે.
૫૫ કેવળ શ્રાવક પ્રતિષ્ટિત, દ્રવ્યલિંગીના દ્રવ્યથી બનાવેલ તથા દિગંબર ચૈત્યતે મુકીને બાકીના સર્વ ચૈત્યો વાંદવા તથા પૂજવા યોગ્ય છે. અને ઉપર કહેલા ચૈત્યા પણ સુવિહિત મુનિના વાસક્ષેપવડે વંદન પૂજન યોગ્ય થાય છે.
પ૬ જળ માર્ગે સે યાજન અને સ્થળ માર્ગે સાઠ યોજન ઉપરાંતથી આવેલી ચિત્ત વસ્તુ અચિત્ત થાય છે.
૫૭ શ્રાવક પાસહમાં બરના મનુષ્યોને પુછીને સાધુ પ્રત્યે અનાદિક
વહેારાવે.
For Private And Personal Use Only