Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦ શ્રી જૈનધર્મ પ્રકાશ જૈન જ્ઞાનના રક્ષક થઇ પડશે. કારણ જે સાંપ્રદાયિક જ્ઞાનને નાશ થતા જો વામાં આવે છે તે અટકશે. વળી બીજી એક યોજના એમ કરી છે કે ખ્નારસ જનાર વિદ્યાર્થીએ પ્રથમ શ્રી મૈસાણા પાઠશાળામાં ત્રણથી છ માસ અભ્યાસ કરી પોતાની લાયકાત માટેનું સર્ટીફીકેટ મેળવવું. આ યોજના પણ બહુ સારો છે. ** * Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કેશરીખાજી તીર્થ સબધી વિશેષ સમાચાર,ગયા અંકમાં શ્રી કેશરીઆજી સંબંધી કેટલીક હકીકત અમે પ્રગટ કરી હતી તે ઉપરથી વધારે હકીકત લખાઈ આવી છે કે-ત્યાં કેશર રતલ ૪૦૦ થી ૫૦ જેટલું આખા વર્ષમાં ચડે છે એમ જણાવ્યુ છે તે તે। ભંડારથી વેચાણ થઇને તેટલુ ચડે છે. પરંતુ એકંદર તેા હુમ્બર બે હજાર રતલ ચડે છે. દરરેજ ઓછામાંઓછું પાંચ રતલ તે ચડે છે. કેટલીક વખત તે ખરી ત્રણુરો રતલ કેશર એક સાથે ચડાવનાર આવે છે. અને કેટલાક માણસ મારામાર કેશર ચડાવે છે. મતલબ કેટલુ કેશર ચડે છે તેનું પ્રમાણુ બાંધી શકાતું નથી. ** * શ્રી કેશરીગ્માજીના મંદિરમાં રંગનું તથા કાચ વિગેરેનું કામ ચાલે છે. તે સંબધમાં શેઠે કમળશીભાઇ ગુલામચંદ્ર રાંધણપુરવાળા, શેઠ વલ્લભજી હીરજી કલકત્તાવાળા અને શેઠ ફુલચંદજી ગાલેચા લાધી વાળા વિગેરેની મદદ હાવાથી સુમારે ૨૮૦૦૦) ની રકમ આવેલી છે તેમાંથી સુમારે છ હુન્નર રૂપીના ખર્ચ કરવામાં આવ્યા છે. હજુ ખર્ચ શરૂ છે. સામગ્રીડી કબૂતર વિગેરેની ઘણી આશાતના દુર થઈ છે. દેરાસરની શાબામાં પણ વૃદ્ધિ થઇ છે જેથી યાત્રાએ આવનાર યાત્રાળુએ બહુ ખુશી થાયછે. યાત્રાળુખાએ ભડારમાં આપવા સાથે ઘેાડો રકમ સાધારણ ખાતે આપવાની પણ આવશ્યકતા છે, કારણ કે સમારકામ વિગેરેની સભાળ રાખવા માટે નાકરીને પગાર આપવામાં બહુ અડચણુ પડે છે. શ્રાવક મગનલાલ પુજાવત આ કામની સારી રીતે સંભાળ રાખે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52