Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન ચર્ચા. ૨૩, બનારસ પાઠશાળા અને જેનો–મુનિ મહારાજ શ્રી વૃદ્ધિ ચંદજીના શિષ્ય મુનિ ધર્મવિજયજીના પૂરતા પ્રયાસથી બનારસ ખાતે જે સંસ્કૃત પાઠશાળા સ્થાપવામાં આવી છે તેને દરેક જૈનભાઇએ પિતા થી બનતી મદદ આપવી જોઈએ. આ બાબતમાં બહુ સારે પ્રવાસ થવાની જરૂર છે. સંસ્કૃત જ્ઞાન આપણા વર્ગમાં બહુ નીચી સ્થિતિએ આવી ગયું છે તેથી તેને ઉદ્ધાર થવાની જરૂર છે. આ શાળાથી જૈન વર્ગને અનેક પ્રકારના લાભ છે તેમાંથી વિદ્વાન મુનિ મહારાજાઓ બહાર આવી જેને ધર્મને વિજય કે વગાડશે. અને શ્રાવકો પણ બ્રાહ્મણ શાસ્ત્રીઓ તથા જેને પાઠશાળા અને કન્યાશાળાને માટે જોઈતા માસ્તરોની જગ્યાઓ પૂરી પડશે. આવા ઉપયોગી ખાતાનેં મદદ આપવા પ્રત્યેક જૈન બંધાયેલ છે. આ ખાતું જે કે હાલ તુરત પાંચ વર્ષ સુધી અનુભવ માટે કાઢવામાં આવ્યું છે. પણ આશા છે કે આપણા જૈનભાઈએ પિતાની ઉદારતા બતાવી આવા ઉપયોગી ખાતાને સારી રકમથી નવાજશે અને તેમ કરીને જેન ધર્મનું ચિતન્ય ચિર સ્થાયી થાય એવા પ્રયત્નમાં પિતાનું નામ જોશે. બનારસ પાઠશાળાની વાર્ષિક મીટીંગ-માગશર સુદ ૧૦ મે શ્રી વિરમગામમાં આ ખાતાની વાર્ષિક મીટીંગ બેલાવવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી વીરમગાભના મેમ્બરો ઉપરાંત અમારી સંભાના પ્રમુખ શેઠ કુંવરજી આણંદજી અને મેસાણાવાળા સા વેણીચંદ સુરચં હાજર થયા હતા. તે પ્રસંગે જૈન પત્રના અધિપતિ મી. ભગુભાઈ ફત્તેચંદ વિ. ગેરેને નવા વર્ષથી મેમ્બર તરીકે મુકરર કર્યા હતા. ગયા વર્ષને રીપે ટ વાં ચવામાં આવ્યો હતો, અને આવતા વર્ષ માટે રૂ૬૦૦૦) ની રકમ ખરચ માટે મંજુર કરવામાં આવી હતી. આ ખાતાને બહુ સારી મદદની પૂરેપૂરી જરૂર છે. મુંબઈના મેતીના કાંટા તરફથી માસિક ૧૨૫ રૂપીઆની મદદ મળી છે તે બહુ આવકાર દાયક છે. અને આવી રીતે શેઠીબ વર્ગ પિતાથી બનતી મદદ આપશે એવી સંપૂર્ણ આશા છે. આવું ખાતું સારી રીતે ચલાવવા માટે વાર્ષિક રૂ. ૨૦૦૦૦)ના ખર્ચની જરૂર છે. આટલું કરચ કર વામાં આવે તો લગભગ ૧૦૦ શ્રાવકો અભ્યાસ કરી શકે. અને આવી રીતે અભ્યાસ કરી બહાર નીકળેલા જેનો પિતાની કે મને દિપાવે. આ વર્ષ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52