________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રબોધ લુંજ જવાનું છે કે આત્મા એ જ્ઞાનથી ભિન્ન નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે અન્ક ગુણોનું સ્થાન તેજ આત્મા. આત્માને જ્ઞાન છે તેમ નહિ સમજવું પણ આત્મા તેજ જ્ઞાનરૂપ છે. આ હકીકત જરા આકરી છે પણ સુગુરૂર્યને પ્રાપ્ત થયે સમજી લેવા જેવી છે. - જ્ઞાન ગુણ પ્રાપ્ત થવાથી વસ્તુ સ્વભાવ સમજાય છે. સમ્યક જ્ઞાની અને એ જ્ઞાન રહિત પ્રાણી એકજે વસ્તુ જુએ છે પણ તેને જુદે રૂપે પચાવે છે. વસ્તુ સ્વભાવ સમજોય ત્યારે પિતાનું શું અને પારકું છું તે સમજાય છે. વળી આમિક શું અને પાળક શું તે પણ ત્યારે જ સમજાય છે. સ્વપરનો ભેદ સમજાય તેજ વસ્તુ સ્થિતિનું રહસ્ય, જ મોક્ષપાપ્તિને ઉપાય અને તેજ ધર્મ, વચ્છતફાવાયો એ વ્યાખ્યાને અનુસારે જ્ઞાની જે વખતે પિતાને અનુકૂળ જ્ઞાનાનંદમાં પ્રવે છે તે વખતે તેને આ દુનિયા સાંભરતી નથી અને તેમાં તે એકરૂપ થઈ જાય છે. જ્ઞાન ગુણ પ્રગટ કરવામાં પુરૂષાર્થની જરૂર છે અને તે આપણી પોતાની જ વસ્તુ છે. તેથી તેને પ્રગટ કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે એ ગુણ પ્રગટ થાય એજ આપણી ઈચ્છા, એજ ઉત્કૃષ્ટ પરમાનંદ સ્થાન અને એજ સર્વરવું. જ્ઞાન-બોધ-ચંતન્ય-કેળવણી-એ જુદીજુદી દષ્ટિથી જુદા જુદા ભાવ બતાવનારા પયાથી શબ્દ છે. જ્ઞાનથી શું લાભ થાય છે અને તે પ્રગટ કરવાના સાધનો પૈકી કેટલાક અગત્યના સાધને ક્યા કયા છે તે પર વિચાર કરવો તે હવે વિષયની બાકીના ભાગનું પ્રોજન છે.
પાનથી થતાં અનેક લાભેમાંથી બહુ અગત્યના લાભનું દિ દશન:નાન પ્રકાશક છે. નાની અને અજ્ઞાના (એટલે કે અપઝાની ) ની જયારે તુલાના થાય છે ત્યારે જ્ઞાનની મહત્વતા બહુ સારી રીતે સમજાય છે. આ બાબતમાં જન સવોનું કથન બહુ ખુબી ભરેલું જણાઈ આવે છે. એક અલ્પજ્ઞ કા ગી ઘણા કાળ સુધીમાં જે કમી નાશ કરી શકતો નથી તેટલા કર્મને જ્ઞાની એક ક્ષણમાં ખપાવી શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
રાની શ્વાસે શ્વાસમેં, કરે કર્મને ખેહ;
પર્વે કડી વરસાં લગે, અજ્ઞાને કરે જેહ, આનું કારણ શું હશે? કર્મબંઘની ચીકાશ અનુભાગ-અધ્યવસાયની સ્થૂલતા ( intensity ) પર આધાર રાખે છે. શુભ અધ્યવસાયપર એક નાની જેટલી સ્થિરતા-દઢતા કરી શકે તેટલી સુલક અલ્પથી કદિ પણ અને ન, અને તેથી જેમ જ્ઞાની. છેવ શુભ કાને સંચય કરવામાં ર.
For Private And Personal Use Only