Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રમેાય. ૨૩૩ ૫૮ આલાયણુ સંબંધી સ્વાધ્યાય ઈરીયાવહી પૂર્વક સૂઝે. કદિ વિસરી ગયા હુંય તે ક્રી ઉપયાગ કરવા. પણ છઠ્ઠું કરવાની ઇચ્છાવાળા જો પહેલે દિવસે એક ઉપવાસનું પખાણ કરે તેા બીજે દીવસે પણ એક ઉપવાસનું પચ્ચખ્ખાણુ કરે. તેને બદલે જો તુ કરે તે તેને બીજે દિવસે પણ ઉપવાસ કરવા યુકત છે. એવી સમાચારી છે. १० કેવળો સમુદ્ધાત કર્યા પછી અંતર્મુહૂતૅ સુધી સંસારમાં રહે છે. પીઠ લકાદિ ગૃહસ્થને પાછી સોંપી દીધા પછી શૈલેશીકરણ કરે છે. કેમકે અંતર્મુહૂત્ત આયુ શેષ હોય ત્યારેજ સમુદ્ધાત કરવા માંડે છે. ૬૧ ચેગમાં રાત્રીએ અણુાહારી વસ્તુ લેવી ન કલ્પે. સટ્ટાને અ ભાવ હાવાથી. કર યાગ્ય, ઉપધાન તેમજ વ્રત ઊચ્ચરવા હોય ત્યારે દિન શુદ્ધિ જોવી. માસ વાદિ લેવાની જરૂર નથી. આ સાર ઉક્ત ગ્રંથો વાંચી વખતે કરૌં લીધેલા નોંધ અનુસારે લ ખેલે છે. તેમાં સંદેહ પડે તેા ઉક્ત ગ્રંથોથી તેના નિર્ણય કરી લેવા. વોધ. [ કેળવણી. ] આ વરસમાં શ્રી જૈનધર્મ પ્રકાશના મુખપૃષ્ટપર ટાંકેલા બ્લેકમાં આદરવા યાગ્ય અને ધારણુ કરવા યોગ્ય વસ્તુએ બતાવેલી છે તેમાં પ્રથમ લખે છે કે ધાયે પ્રોવો દૈવિ ' એટલે હૃદયમાં પ્રોધ ધારણ કરવા. આ ટલા ઉપરથી જ્ઞાન એ શું વસ્તુ છે અને તે બાબતમાં જૈન કામની આધુનિક સ્થિતિ કેવી છે તે જાણવું જરૂરતું છે. જ્ઞાન આત્મિક વસ્તુ છે અને તે જ્ઞાનાવરણીય કર્મને પ્રગટ થાય છે. જેટલે અંશે જ્ઞાનાવરણી કર્મને તેલે અંશે જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન કોઈ પાસે લેવા જવું પડતુ નથી. અનંતજ્ઞાન એ આત્માનું લક્ષણ છે. અનંતજ્ઞાન આત્મામાં ભરેલું છે, પરંતુ તેની આડા અનેક કર્મના આવરણ આવી તેને આચ્છાદન કરે છે અને For Private And Personal Use Only ક્ષયે પશમ થવાથી ક્ષયાપશમ થાય છે

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52