________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિરપ્રશ્ન તથા સેનપ્રશ્ન ઉઠરીતસાર, ૨૩૨ દષ્ટાંત તરીકે જાણવું જોઈએ કે આર્ય સુહતિ મહારાજના ઉપદેશથી સંપ્રતિરાજાએ યાવત્ અનાર્ય દેશ સુધી મુનિ વિહારને યોગ્ય ભૂમિ કરી. તે ઉદ્યમથી શું થતું નથી; ઉઘમથી ગયું રાજ્ય મળે છે. ધર્મ રહિત પુ. રૂષને ધર્મની પ્રાપ્તિ થાય છે જુન દર્શન ચારિત્રની નિર્મળતા થાય છે, થાવત્ મોક્ષ પ્રાપ્તી થાય છે. હું મારા વહાલા મુનીવર ! આ મારું બાળું ભેળું લખાણ ઉપદેશ તરીકે ન માનશે કારણ કે હું આપ સાહેબનો ઉપદેશ સાંભળવા લાયક છું. જે મેં લખ્યું છે તે પ્રાર્થના રૂપે અંત:કરણ પૂર્વક માનશે. હે મુનિવર ! પ્રત્યેક શહેરમાં જનશાળાઓ ખેલાવવા પ્રયાસ કરશે ને તેમાં તૈયાર થયેલ વિદ્યાર્થીઓને બનારસ મોકલાવશો તે આપણે ધમ બનશે તેટલો પ્રયાસ કરી સ્વકર્તવ્ય બજાવશે.
ઉપરના લખાણમાં હું જે કાંઈ અવિનય આદિ દૂષણથી દૂષિત થશે હ૬ તેને માટે માફી માગું છું.
हिरमन तथा सेनप्रश्न उद्धरीतसार. [ લખનાર મુનિ પુરવિજયજી ]
અનુસંધાન પણ ૧૮૮ થી ૪૧ આ માસના અસ્વાધ્યાય દિનત્રય ( પાયઃ ૮-૮-૧૦ ) તથા ત્રણ ચોમાસના અસ્વાધ્યાય દહાડાને વિષે ઉપદેશમાળાદિક ગણાય છે.
૪૨ સ્થાપનાચાર્ય સમિએ પ્રતિક્રમણ કરતાં પહેલાં સ્થાપનાચાર્યને અને પછી વૃદ્ધના અનુક્રમે બે ચાર કે છ મુનિઓને ક્ષામણું કરાય. બીજા મુનિ ન હોય તો માત્ર સ્થાપનાચાર્યજ ખવાય.
૪૨ મેથી આઇબીલમાં કલ્પ. મેથી દ્વિદળ છે, ને દ્વિદળ આઇબીલ માં કલ્પે છે.
૪૪ સામાયિક લઈ સ્વાધ્યાયના આદેશ માગ્યા પછી ખમ સમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન મુહપત્તિ પડિલેહું? એમ કહી આદેશ માગી મુડપત્તિ પડિલેહીને પચ્ચખાણ કરવું.
૪૫ સાધ્વીઓ ઉભી ઉંચી વાંચના લે. ૪૬ કુળ (ક્રટિ) ૧૦૮ પુરૂષે જાણવી. ૪૭ આ અવસાણીમાં છ અભયે પ્રસિદ્ધિમાં આવ્યા છે.
For Private And Personal Use Only