Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બનારસ ન પાઠશાળા વિશે વિજ્ઞપ્તિ. ર૨૯ बनारस जैन पाठशाळा विषे विज्ञप्ति. (લખનાર તત્રસ્થ એક મુનિ.) મારા પૂજ્ય વર્ગને તથા મારા ગુરૂ ભાઈ બોને તથા મારા શુભ ચિં. તકોને નમ્રતા પૂર્વક પ્રાર્થના કરું છું કે હે મુનિવરો ! આ બનારસ જેને શાસ્ત્રકાર વારાણસી બતાવે છે તે શહેર પ્રાયે તમામ વર્તમાન વીશીના તીર્થકર મહારાજેના ચરણકમળથી પવિત્ર થયેલ છે, હિંદુસ્તાનમાં વિદ્યા સાધન માટે પ્રખ્યાત સ્થાન છે, દરેક ધર્મવાળાઓના ધર્મસ્થાન સાથ પાઠશળાઓ છે, પશ્ચિમ બંડથો આવેલ એક સ્ત્રી જાતિ જેનું નામ એનિખિસે- વિદુષી લોકમાં પ્રસિદ્ધિ પામેલ છેતેણે આ શહેરમાં સેટલ હિંદુ કેલેજ ખેલી છે. તમામ વર્ગના હિંદુઓને સંસ્કૃત તથા ઈંગ્લીશ કેળવણી આપી આઠ દિવસને આંતરે એટલે દર રવિવારે પોતાના ગુરૂએ બતાવેલ તરનું શિક્ષણ આપે છે. તેમાં જે બાળકો વર્તમાન સમયમાં બે છે. ૧ દિગમ્બરી તથા ૧ શ્વેતામ્બરી છે. વિશેષ હોય તો તેની માહીતી નથી. બાળકોના કોમળ અંત:કરણમાં જે કલ્પિત તની છાપ બેસે છે તે પાછી ઉખેડવી મુશ્કેલ થઈ પડશે. તથા બે લેક જે સિલોન, ચીન, જાપાનના વતની છે તેણે હિંદુસ્તાનમાં આવી કલકત્તામાં મોટી મુશ્કેલી ભેળવી અંતે સોસાઈટી સ્થાપી, માસિકપત્રથી સ્વાભિમત તનું શિક્ષણ પિપરકાર આપે છે. વિશેષમાં એક બ્રાદ્ધ સાધુ જેની મદદમાં કોઈ નહીં તે આ શહેરના ગંગા કિનારા પર આવી ત્રણ વર્ષથી પડે હતો તે હમણ ગંજાવર જગ્યા ખરીદ કરી મોટા પાયા પર ઈમારત બંધાવે છે. અને તે ઠેકાણે એક કળાભવન કાઢવાની તૈયારીમાં છે. અમેરિકાયો યંત્ર ચાલી ચૂ કયા છે, તે કળાભવનમાં હિંદુ તથા મુસલમાન તમામને શિક્ષણ આપે છે સાથ એક કલાક બાદ ગુરૂએ ધર્મ તરાનું શિક્ષણ આપશે ગયા કે બૈદ્ધ મંદિર એક બાવાના કબજામાં હતું તે પણ બદ્ધ લે કે એ : . ? કામ ચલાધ્યું તેમાં એકવાર હાર ખાધી પણ ફરીથી સાહસીક છે જાર રૂપિઆ તથા વખતને ભેગ આપી અંતે જય પામ્યા છે. વળી લિંક ગ્રુપદથી પ્રસિદ્ધ જે તીર્થ છે તેના પર પણ તે લોકેએ હાથ નાંખે છે તેને કેશ ચાલે છે તેમાં પણ જય પામશે. લાંબા વિચારથી માલમ પડે છે કે ઉદ્યમથી તમામ કામ પર પડે છે. આપણું જૈન મંદિરે અન્યમતાનુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52