Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ યાયિઓએ ઘણે ઠેકાણે કબજે કર્યો છે. કેટલેક ઠેકાણે અન્ય મૂર્તિઓ પ્રવેશ થાય છે. દાખલા તરિકે અયોધ્યા નગરીમાં આપણે વર્તમાન ચોવીશી માંહેના ૧૮ કયાણક થયા છે. તેજ અયોધ્યાનો પાડો પુરિમતાલ જેમાં અષભદેવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ વડ નીચે થઈ છે, તે પુરિમતાલને હાલ અલહાબાદ પ્રયાગ) તીર્થ કહે છે, તેમાં એક પૂતન કિલ્લો છે તેમાં તે તીર્થ છે, જે હાલ બ્રાહ્મણના કબજામાં છે. મેં મારી સાથેના સાધુઓ સાથે તે તીર્થના દર્શનનો લાભ લીધો હતો; તેમાં આપણું જૈન બિંબો પંડિત થયેલા ઘણા નજરે પડ્યા હતા તથા બે પ્રતિમાજી અખંડ પણ હતા. જે ઠેકાણે શાસ્ત્રકારો ઋષભદેવ ભગવાન ને કેવળજ્ઞાન બતાવે છે તે તમામ હકીકત મળવા સાથ વડવૃક્ષ પણ ઘણું પ્રાચિન તુઠા પ્રાય તથા પગલાં પણ છણ થઈ ગયેલાં છે. તે દેખી દીલગીર થઈ કાળ ઉપર દષ્ટિ દઈ સંતોષ કર્યો. પરંતુ તે સંતાપ અશકિત વિશેષ અનતા મૂળને છે. આવા અનેક તીર્થ ગયા છે ને જાય છે. અગાઉ આ પૂરે દેશ જૈનમય હતો જેમાં જૈનધર્મનું એક છત્ર રાજ્ય હતું. જે રાજગૃહી નગરીમાં બાળકો શુકને બેલાવતી ત્યારે માન વિરોધનૈ તા ઈત્યાદિ છન સ્તુતિના ઉચ્ચાર થતા હતા, તે દેશમાં મુ નિઓને વિહાર બંધ થશે એટલું જ નહીં પણ ફકત નામ માત્ર તીર્થો રહ્યાં છે. જોકે દેવ દ્રવ્યથી દૂષિત બની શ્રદ્ધા હીન થયા છે. કેટલાક તે જનધર્મ રહી1 થતા જાય છે, હું મારા પૂજ્ય થી! કમ્મર કસી ઉપદેશ દ્વારા સ્થળે સ્થળે જૈન પાઠશાળા બેલી શિક્ષક બની સંરફત શિક્ષા સાથે ધર્મ કેળવણું આપી જૈન વિદ્વાન વર્ગ તૈયાર કરો. મૂર્ખ, અભ્યાસી અને અવસરજ્ઞ વગેરે દૂષણ વાળાને દીક્ષા દેવી બંધ કરો. પુસ્તક વગેરેની મૂછાથી વિરકત થાઓ. શાસ્ત્રી ઉન્નતી માટે સંપ કરે. જૈનધર્મને વિજય વાવટે ભૂપીઠ ઉપર અખંડ ફરકાવો અવાસ્તવીક કીર્તિને પરિ યાગ કરી વાસ્તવીક કી ઉપર તન મન ધનથી ઉધમ શરૂ કરે. પરમ પવિત્ર મહાત્મા પુરૂષોના પ્રયાસને શાસ્ત્ર વર્તાથી સફળ કરે. મારૂં તારૂં એ ભાવને દેશવટો આપે. લોકિક દષ્ટિવાળા વર્તમાન મુનિ મહારાજેમાં કેટલાએક તીર્થકર મહારાજના વચન ઉપર એક પક્ષી દૃષ્ટિ દઈ સંતોષ કરે છે કે તીર્થંકર મહારાજે સમય સમય અનંત વાણી બતાવેલ છે. પણ તે યુક્તિમત નથી કારણુ કે તીર્થકર મહારાજે બેરીશ ઉદા બતાવેલા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52