Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકારા. ૨૦૦ સ્થાનકે છે કે નહીં તે ચેકસ કહી શકાતું નથી પણ પ્રતિમાજી તે તેજ છે એવેાનિય છે. એ આ બિબ જીણું હેવાથી તેને વારંવાર લેપ કરાવવામાં આવે છે. હાલમાં લેપ કરનાર કારીગર બહુજ હુંશિયાર મળેલા હોવાથી પ્રતિમાજી વા તેા અદ્ભુત શાખે છે કે તેનું વર્ણન થઇ શકે એમ નથી. આ તીર્થની યાત્રા કરવાની અમે સર્વે જૈન અને ખાસ ભલામણ કરીએ છીએ. અહીંની યાત્રા કરતાં અવશ્ય પરન આહ્લાદ થાય તેમ ખડુજ ભવ્ય, વિશાળ અને સુશોભિત છે. તેના ગઢની સાળા છે. યાત્રાળુઓને રહેવાની સારી સગવડ છે. છે. દેરાસરજી પણ બહાર ફરતી ધર્મ અહીંના કારખાનાને વહીવટ ઘણા વર્ષથી શ્રી રાધપુરવાળા શેઠ શોરચંદ્ર સાંકળચંદ્ર કરતા હતા. તેમણે તેમના વહીવટમાં બહુજ ગોટાળા કર્યો છે. ત્યાંથી રાધનપુર જે દ્રવ્ય લઇ જવામાં આવ્યું તેનું નામુંજ માં ડયું નથી. રાધનપુરથી મેકલવામાં આવ્યું તે કારખાનાના ચોપડામાં પેાતાના નામપર જમે કર્યું છે. વહીવટ સેાંપી દેવાનુ કહેતાં કહેતાં પોતે કાળ ધર્મ પામી ગયા પણ તેની સીલક જે પેાતાના કબામાં રાધનપુર ખાતે છે તે સાંપી નથી. તેમના પુત્રાદિ કુટુબીને અમારી ખાસ બલામણ છે કે તેમણે પેાતાના કુટુંબને આ કલંકથી મુકત કરવું. For Private And Personal Use Only હાલમાં સુમારે બે વર્ષથી આ તીર્થનું કારખાનું અમદાવાદ ખાતે સોંપવામાં આવ્યું છે. ત્યારથી તેની વ્યવસ્થા બહુ સારી ચાલે છે. બાણી તીર્થ સાથે આ તીર્થના કામકાજનું ધણું ખર તેડાણ કરી દીધું છે, કા મકાજની પદ્ધતિ પણ તે પ્રમાણેજ જણાય છે. આ તી ખાવા માટ ગાડી રસ્તા ૨ગાઉ જેટલા હોવાથી અને રેલવે છતાં એકલ ગાડીમાં બેસ વાનું કાયરપણું થઈ જવાથી યાત્રાળુએની સંખ્યા બહુજ કમી થઇ ગો છે. પણ જૈન યાત્રાળુને તેમ કરવું ઘટીત નથી. પ્રત્યે વિશેષ કરે ત્યાં વિશેષ લાભ” હોય છે એમ સમજવુ. અહીં હાલમાં વાર્ષિક ઉપજ સુ મારે પાંચ હજાર રૂપીઆની છે. ખર્ચના સબંધમાં નવી વ્યવસ્થા યા પુછી નકામા અને વધારા પડતા ખર્ચ નીકળી જવાથી બે હાર લગભગને ખર્ચ રાખવામાં આવ્યે છે. અહીંની નામા સબંધી બધી વ્યવસ્થા તપાસતાં હાલમાં સતષકારક સ્થિતિ છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52