Book Title: Jain Dharm Darshan Author(s): Manilal Mohanlal Zaveri Publisher: Manilal Mohanlal Zaveri View full book textPage 8
________________ લખાયેલું વિદ્વાન મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજીએ લખેલું “જૈનદર્શન નામનું પુસ્તક બહાર પડેલું છે. આ પુસ્તક મને એટલું બધું ગમ્યું છે કે મેં તે આખા પુસ્તકને મુનિશ્રીની પરવાનગીથી આ પુસ્તકના બીજા ભાગ તરીકે છપાવ્યું છે, ગુજરાતી ભાષામાં તૈયાર થયેલા આ પુસ્તકને અંગ્રેજી અનુવાદ બહાર પાડવા મારી ઈચ્છા છે, પણ જે કઈ મિત્ર ઉપર જણાવેલા ઉદેશ પ્રમાણેનું પુસ્તક અંગ્રેજી ભાષામાં બહાર પડેલું મને જણાવવા કૃપા કરશે તે મારી આ મહેનત બચી જશે. મણિલાલ મોહનલાલ ઝવેરી – મહત્વનો સુધારે - પૃ૪ ૪ થામાં પહેલી લીટીમાં બુહ ૭૯ વર્ષની ઉમરે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા–ને બદલે કુશીનગર વાંચવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 200