________________
લખાયેલું વિદ્વાન મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજીએ લખેલું “જૈનદર્શન નામનું પુસ્તક બહાર પડેલું છે. આ પુસ્તક મને એટલું બધું ગમ્યું છે કે મેં તે આખા પુસ્તકને મુનિશ્રીની પરવાનગીથી આ પુસ્તકના બીજા ભાગ તરીકે છપાવ્યું છે,
ગુજરાતી ભાષામાં તૈયાર થયેલા આ પુસ્તકને અંગ્રેજી અનુવાદ બહાર પાડવા મારી ઈચ્છા છે, પણ જે કઈ મિત્ર ઉપર જણાવેલા ઉદેશ પ્રમાણેનું પુસ્તક અંગ્રેજી ભાષામાં બહાર પડેલું મને જણાવવા કૃપા કરશે તે મારી આ મહેનત બચી જશે.
મણિલાલ મોહનલાલ ઝવેરી
– મહત્વનો સુધારે - પૃ૪ ૪ થામાં પહેલી લીટીમાં બુહ ૭૯ વર્ષની ઉમરે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા–ને બદલે કુશીનગર વાંચવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com