________________
૧૦૪
મુઝ મતી ગુરુગુણુ ગાયવા, મેટે મુઝ ઉલ્લાસ; બાલ બુદ્ધી છે માહરી, તેથી કિ ચીત ગુણ કહેવાય. શ્રેતા સર સાંભલે, ગુરૂનું કર્યું નરવાં; ભણે ગુણે જે સાંભલે, પ્રગટે કેડ કલ્યાણ.
કલશ
તપગચ્છ નદી સુરતરૂ પ્રગટયા–એ દેશી. ગાયા રે મેં ગરૂ ગુણ ગાયા, ઉલટ અંગમાં આંણી જી; ગરૂને વઈઆવશ્ચ નવી કરે, તેને હે ગુણહ ણી જી. ગાયા રે મેં ગરૂ ગુણ ગાયા, ઉલટ અંગમાં આપણું જી-એ આંકણું. ગુરૂકુલવાસ ન સેવે જે મુનિ, સુત્ર રહસ્ય નવી જાણે છે; તેનું વચન પ્રમાણ ન હવે, તેનું બોલું નવિ ફાવે છે. ગાયા. ૨ ગુરૂને વિનય વઈયાવરચ કરે, વલી ગુરૂ સાથે વિહારીજી; ઈમ તે સૂત્ર સિદ્ધાંતે ભાખ્યું, ગણધર દેવ છે સાખી. ગાયા. ૩ ગુરૂ પીને ઉગ્ર વિહારી, કરતા કિરીયા અપાર; તેની કીરીયા પ્રમાણ ન થા, ઈમ બેલે જિનરાયજી. ગાયા. ૪ ગુરૂ કુલવાસમાં હતાં જે મુની, ભણુતા સુત્ર સિદ્ધાંતજી; તેહિજ આણુ શ્રી જિનવરની, પાલે તે ગુણવંતાજી. યાયા૫ કપટ ક્રિયા જે સંજમ ધરતા, ગામે ગામ તે ફરતાજી; ભેલા લેકને ભામે પાડી, જગતને ધંધે ઘાલેજી. ગાયા૦ ૬ ધામધુમ દેખીને દોડે, અંતર ભાવન લેતાજી; બાહ્ય દ્રષ્ટી દેખતા બાપડા, અંતર દ્રષ્ટી ન દેખે જી. ગાયા. ૭ જેમ મૃગ કસ્તુરીઓ દસ દિસ ફી, તેમ તેમ તે જગમાં ભમાતાજી; નીજ સરીરમાં છે સેગંધ, તે નવી જાણે અજાણુજી. ગાયા૮ સુરગુરૂ વયણ સાંભળે તે હે પણ, તે હે સરના નવા થાય; જેને સદગુરૂનાં સુણ વાં, તેને સરધ વેજી. ગાયા ૦ ૯ તે ન સમકત કહિ જે, તે બીજે ટીહોંચન ન જાવે છે; સરધા ભાસનને સુખ થાવે, દુખડાં દુરે જાજી. ગાયા. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org