________________
રાસ-સાર,
થી
કલીના દરવાજા પાસે
લડયા. આખરે કે
બીક હતી નહિ. ઘર અંદરના કિંમતી માલને નાશ કરી નાખે, અને કેટલેક કુવામાં નાખી દીધા. આ સર્વે કર્યા પછી બે ભાઈઓ અહંને નમસ્કાર કરી કેસરી પાઘ પહેરી એક બીજાએ ભેટી છેવટને પ્રણામ કર્યા, અને પછી હવેલીના દરવાજા પાસે આવી તલવારથી લડયા. આખરે કેટલાકને મારી પિતે પડયા, અને તેમના ટુકડે ટુકડા કરવામાં આવ્યા. તેમનાં ઘરને જમીનદોસ્ત કર્યા. રાજાએ બછાવતને એક પણ વંશજ ન રહે તે પ્રમાણે વર્ણ વીણી દરેકનું ખુન કરવા પ્રયત્ન કર્યો. કુદરતનું નિર્માણ જુદું હતું. એક માત્ર બછાનતની સ્ત્રી અજાયબ સ જેમાં ત્યાંની તલમાંથી છૂટી થઈ પોતાના પીયર કિસનગઢમાં જઈ રહી અને એક પુત્ર તેને થ, અને આ પ્રમાણે બછાવતના વશને રોપિ કાયમ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org