________________
રાસસાર,
(૧૨૮) સ્પર્ધાપૂર્વક ઉત્સવ કર્યો. મંત્રીએ સમરાશાહને સમાચાર આપવા પાટણ માણસ મોકલે કે ફલહી કુમારસેનામાં આવેલ છે.
સમરાશાહે બળવાન્ બળદ માટે શોધ કરાવી. લોકેએ સમરાશાહ અને તેના પિતા દેસલશાહની પ્રશંસા કરવા પૂર્વક દ્રવ્ય ન લેતાં ઘણી ખુશીથી બળદે આપ્યા, તેમાંથી ર૦ બળદ લીધા. જેના બળદો ન લીધા તેને ખિન્નતા થઈ, સમરાશાહ મધુર વચનેથી તેઓને સત્કાર કર્યો. બળદ સાથે દઢ ગાડું કુમારસેના ગામે
કહ્યું. માર્ગોપચારકુશલ માણસો સાથે મોકલ્યા ફલહીના વિશેષ ભારથી લેહબદ્ધ ગાડું પણ ચૂર્ણ થઈ ગયું. મંત્રો( પાતા)એ ફરી સમરાશાહ પાસેથી ગાડું મંગાવ્યું, તે પણ ભાંગી ગયું. આ ખબર મળતાં ચિંતાથી સમરાશાહની નિદ્રા દૂર થઈ હતી. શાસનદેવીથી આશ્વાસન મળતાં ઝંઝા ગામથી દેવતાધિષ્ઠિત ગાડું મળ્યું, ત્યાર પછી ગાડું ચાલતાં પદે પદે વંદાતી-પુજાતી ફલહી પુખેરાલુરમાં આવી. સંઘ તરફથી પ્રવેશત્સવ થયે.
પ્રબંધમાં જણાવેલ ઉપર્યુક્ત વિસ્તૃત વર્ણન રાસમાં નથી. સમાં માત્ર સંક્ષેપમાં જણાવ્યું છે કે-રણુજી (મહીપાલ) પોતે જાતે ખાણને કાંઠે હાજર રહ્યા હતા સૂત્રધારે ટાંકણુને ઉપગ કરી ઘન ગાંઠે ભાંગતા હતા. જેમ સમુદ્ર વિલેડન કરી વાસુકિ દ્વારા અને મેળવ્યાં હતાં, તેમ વીર સમરે અતિજયણા પૂર્વક ફલહી આણી
આરસે ( કુમારસેના ગામે) અને ત્રિસીંગમ( વિસંગમપુર–મહીપાલ શણાની રાજધાની)નગરમાં ઓચ્છવ થયે. ફલહી દેખીને ધમિજનેના મનમાં આનંદ માટે ન હતે. અભયદાનમાં અગ્રેસર કરુણરસમાં ચિત્તવાળા શાહે ખેરાલુમાં ફલહી આવતાં કેદીઓ મૂકાવ્યા હતા. ઘણું ધન આપ્યું હતું,
પ્રબંધકાર જણાવે છે કે કેટલેક દિવસે ફલહી ભાંડ ગામે આવી. ત્યારે દેશનેત્કંઠા થતાં સિદ્ધસૂરિને તથા પાટણના સર્વ લેકોને લઈ દેસલશાહ ભાંડૂ ગામે ગયા હતા, પૂજા કરી પ્રસન્નતા મેળવી હતી. હજારે ગવૈયાઓ બંદેએ ત્યાં એકત્ર થયા હતા, સમરાશાહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org