Book Title: Jain Aetihasik Gurjar Kavya Sanchay
Author(s): Jinvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 482
________________ (૧૫૯) સંધપતિ સમરસિંહ, પ્રબંધકાર વિસ્તારથી વર્ણન કરતાં કહે છે કે પાનપુર પાસે 1 . સેઇલ ગામમાં દેસલશાહે સંઘને આવાસ સેલ ગામમાં સામૈયું. * કરાવ્યો. સંઘ સાથે દેસલશાહને ક્ષેમકુશલે સમીપ આવેલા સાંભળી પત્તનવાસી જન સંઘસામે આવ્યા પર્ધાપૂર્વક આવેલા લેકેએ તે વખતે સં. દેસલ અને સમરના ચરણને ચંદન તથા સુવર્ણપુષ્પથી પૂજ્યા હતા. તેમના ચરણને પિતાના કરથી સ્પર્શી વિમલાચલતીર્થની યાત્રા કરી એમ માનતાં હર્ષથી પરલોકેએ તેમના કંઠમાં પુષ્પમાલા પહેરાવી આણેલાં મેંદકયુક્ત ભોજનથી સ્વાગત કર્યું. નગરમાં પ્રાયે તે કઈ વણિક, બ્રમણ, શુદ્ર કે યવન વિ. મનુષ્ય ન હતો કે જે દેસલ અને સમરના ગુણથી ખેંચાઈ તેમના સામે આવ્યું ન હતું. સંઘપતિ દેસલે અને સમરશાહે પણ પ્રત્યેકને તાંબૂલ, વસ્ત્ર વિગેરે આપી તેઓનું ગરવ સન્માન કર્યું હતું. - શુભ મુહૂર્તે પુરપ્રવેશ કરતાં ઘોડા વિગેરે વાહનપર આરૂઢ થયેલ સમરાશાહ વિગેરે આગળ ચાલતા સંઘ માણપટણમાં પ્રવેશ " સોથી શેભતા, ખાનના સુખાસન(પાલખી)માં બેઠેલા સંઘપતિ દેસલશાહ) પાછળ ચાલ્યા. સિદ્ધસૂરિ પ્રમુખ મુનીશ્વર અને શ્રાવકેથી દેવાલય શોભતે હતા, ચામરધારિણીઓથી ચામર વીંઝાતા હતા. મૃદંગ, ભેરી, પડહ વિગેરે વાજિત્રે વાગતાં, તાલાચરેથી નૃત્ત કરતાં સંઘપતિ દેસલશાહ અને સમરાશાહને પત્તનમાં પ્રવેશ કરતા સાંભળી, લેકે માર્ગમાં ઘર પર ચડી જેવા આતુર બન્યા હતા. લોકેએ ઘરે ઘરે કુંકુમગહેલી, વંદનમાલા (તરણે), પૂર્ણકલશે, અને ધ્વજા-પતાકાઓથી નગરને સુશોભિત કર્યું હતું. ક્ષકહથી શોભતા પાર્શ્વ વાળા સુમિત્રાંગજ સહિત સમરાશાહે પ્રવેશ કર્યો. તેની પાછળ સંઘપતિએ દેવાલય અને ગુરુવર્ય સાથે પત્તનપુરમાં પ્રવેશ કર્યો. નારીઓથી ચૂંછણા (ઓવારણ) કરાતા, સજજનેથી કરાતી યાત્રાપ્રશંસા સાંભળવા, મંગલે ગ્રહણ કરતા અનુક્રમે પિતાના આવાસે આવ્યા. સુવાસિની સ્ત્રીઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504