Book Title: Jain Aetihasik Gurjar Kavya Sanchay
Author(s): Jinvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 503
________________ (૧૦૦) લહુઉ-લઘુ લહુવયિ-નાની ઉમરે લાહ-લાભ. લાહણિ–પ્રભાવના. વડ–વડું, મોટું. વડવખતી પ્રખ્યાત, મહટે. વણ-વન. વણરાઈ-વનરાજી. વયણ-વચન. વસુભંડાર-કુબેર ભંડાર વારૂ-ઉત્તમ. વન રૂપ, વર્ણ. વાહિની-નદી, સૈન્ય વિચિ-વચ્ચે. વિછોટુ વિગ વિજજાનિઅ-વિઘાનિજિત. વિહિ-વિધિ વિહ-વિધ, પ્રકાર, વિકાસ-વિષાદ. વિષિ-વિષય. વિહણ- વિધન. વિદવસે-વિદ્વાનો. વિરૂઉ વિપરીત. વિવાહલુ વિવાહ વિહિમગ્ર-વિધિમાર્ગના. સયણ–રવજન. સયલ-સકલ. સસધર-શશિધર. સંકાણ-શંક્તિ થયાં. સંઘાહિલઈ-સંઘાધિપતિ. સંતિકરણ-શાંતિકર. સાજન-સજજન, સ્વજનસાહમીરસ્વધર્મી સાવઘયોગ-પાપવાળે વ્યાપાર સામુદ્દ-સામુદ્રિક લક્ષણ સાય–શારદ. સામ-શ્યામ. સીય-સીતા. સુઅસાયર-મૃતસાગર સૂકડી-સુખડ, ચંદન. સુપરે-સારી રીતે. સુવિયખણ સુવિચક્ષણ. સુહર્તાિ-શુભદિને. સ્હવી-સધવા. સુધે-સારી રીતે. સૂચિંદુ-સુરીંક. સેજ-શમ્યા. સતી-સાથે. સેયંબર-વેતાંબર, સાચી-વિચાર કરી. સેહગાસરિ-સૈભાગ્યશ્રી. સહિ-શોભે. શરભ-અષ્ટાપદ પશુ. સ, સણાહુ- સનાથ. સદહેણા-શ્રદધા. હઉંસ-ઉત્કંઠા, હેશ. હુંણહાર-હેણહાર, ભાવિ, જે થ વાનું હોય તે. | હડિ-હેડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 501 502 503 504