________________
(૧૦૦)
લહુઉ-લઘુ લહુવયિ-નાની ઉમરે લાહ-લાભ. લાહણિ–પ્રભાવના.
વડ–વડું, મોટું. વડવખતી પ્રખ્યાત, મહટે. વણ-વન. વણરાઈ-વનરાજી. વયણ-વચન. વસુભંડાર-કુબેર ભંડાર વારૂ-ઉત્તમ. વન રૂપ, વર્ણ. વાહિની-નદી, સૈન્ય વિચિ-વચ્ચે. વિછોટુ વિગ વિજજાનિઅ-વિઘાનિજિત. વિહિ-વિધિ વિહ-વિધ, પ્રકાર, વિકાસ-વિષાદ. વિષિ-વિષય. વિહણ-
વિધન. વિદવસે-વિદ્વાનો. વિરૂઉ વિપરીત. વિવાહલુ વિવાહ વિહિમગ્ર-વિધિમાર્ગના.
સયણ–રવજન. સયલ-સકલ. સસધર-શશિધર. સંકાણ-શંક્તિ થયાં. સંઘાહિલઈ-સંઘાધિપતિ. સંતિકરણ-શાંતિકર. સાજન-સજજન, સ્વજનસાહમીરસ્વધર્મી સાવઘયોગ-પાપવાળે વ્યાપાર સામુદ્દ-સામુદ્રિક લક્ષણ સાય–શારદ. સામ-શ્યામ. સીય-સીતા. સુઅસાયર-મૃતસાગર સૂકડી-સુખડ, ચંદન. સુપરે-સારી રીતે. સુવિયખણ સુવિચક્ષણ. સુહર્તાિ-શુભદિને. સ્હવી-સધવા. સુધે-સારી રીતે. સૂચિંદુ-સુરીંક. સેજ-શમ્યા. સતી-સાથે. સેયંબર-વેતાંબર, સાચી-વિચાર કરી. સેહગાસરિ-સૈભાગ્યશ્રી. સહિ-શોભે.
શરભ-અષ્ટાપદ પશુ.
સ, સણાહુ- સનાથ. સદહેણા-શ્રદધા.
હઉંસ-ઉત્કંઠા, હેશ. હુંણહાર-હેણહાર, ભાવિ, જે થ
વાનું હોય તે. | હડિ-હેડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org