Book Title: Jain Aetihasik Gurjar Kavya Sanchay
Author(s): Jinvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 485
________________ (૧૨) વાસ, એક માસનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે સિદ્ધસૂરિએ કસૂરિ ( પ્રબંધકાર )ને તે પ્રમાણે કહી જણાવ્યું કે ૧મ- આઠ દિવસ બાકી રહે ત્યારે સંઘક્ષામણું પૂર્વક હને અનશન આપવું. શું હાલ કલિ. કાલમાં જ્ઞાન હોય ? એમ વિચારી કક્કસૂરિએ પ્રબંધકારે ) કહેલા દિવસે અણસણ ન આપ્યું. ગુરુએ સ્વયમેવ બે ઉપવાસ કર્યો, ત્યાર પછી સંઘસમક્ષ અનશન આપ્યું. સહજ વિગેરે સર્વ ભક્ત શ્રાવકેએ સ્પર્ધાપૂર્વક મહોત્સવ કર્યો. નગરમાં ચાર વર્ણન જે લેકે રહેતા હતા, તે બાલ, યુવક, વૃદ્ધ સર્વે વન્દન કરવા આવ્યા હતા. પાંચ જન સુધીમાં રહેલાં ગામમાં તે કઈ ર ન હતા, કે જે નમવા આવ્યું ન હતું. છ દિવસે કહેલ સમયે નમસ્કાર ઉચ્ચરતા સૂરિ સમાધિએ સ્વર્ગ સંચર્યો. સૂરિના જ્ઞાનની પ્રશંસા કરતા સંઘે ઉત્સવ કર્યો. મુનિએથી સારી રીતે પૂજાયેલા સૂરિશરીરને છ દિવસોમાં તયાર થયેલ એકવીશ મંડપવાળા વિમાન(માંડવી)માં સ્થાપ્યું. સ્થાને સ્થાને થતા સ્ત્રીઓના હલ્લીસક (રાસડા), લકુટરાસ( દાંડી આરાસ ), પ્રેક્ષક અને આગળ વાગતાં વાજિંત્રો સાથે સૂરિ વિમાનમાં રહેલ પ્રત્યક્ષ દેવની જેમ દેવલોકમાં જવા નગરમાં થઈ નીસર્યા. સ્પર્ધાપૂર્વક સ્કંધ આપતા શ્રાવક વિમાનને એક કેશ પર લઈ ગયા. માત્ર ચંદન, અગરનાં લાકડાંએથી અને કપૂરથી પૂજ્ય સિદ્ધસૂરિ)ના દેહને દાહ થયું હતું. વિ. સં. ૧૩૭૬ માં ચૈત્ર શુ. ૧૩ ને દિવસે સિદ્ધ સૂરિજી સ્વર્ગે પધાર્યા. સિદ્ધસૂરિના સ્વર્ગવાસ પછી કક્કસૂરિ(પ્રબંધકાર )ગચ્છનું પાલન કરે છે. તે વખતે સાર્વભૌમ કતરી કુતુબુદીન અને ( કતુબુદીન પાતશાહે સમરાશાહના ગુણે સમરારાહ. સાંભળી તેના દર્શનની ઉત્સુકતાથી ફરમાન १ घटसप्ततिसंयुतेषु त्रयोदशशतेष्वय । चैत्रशुद्धत्रयोदश्यां सूरयः स्वर्भुवं ययुः ॥" --નાભિનંદને દ્વારપ્રબંધ પ્રવ ૫, શ્લો- ૧૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504