Book Title: Jain Aetihasik Gurjar Kavya Sanchay
Author(s): Jinvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 486
________________ (૧૩) સધપતિ સમારસિહ મોકલી સમરાશાહને બોલાવ્યા. સમરાશાહ પણ સામગ્રી કરી દીલ્લી તરફ ચાલ્યા. ત્યાં પહોંચતાં જ મરત્રાણ(? સુલતાન) રાજાએ ગૈરવ પૂર્વક બોલાવી સમરાશાહનાં દર્શન કર્યા. રાજા આગળ વિવિધ ભેટણ મૂકી નમન કરતા સમર તરફ રાજાએ ઉત્કંઠાપૂર્વક જોયું. સંતુષ્ટ થયેલા સુલતાને સમરને સ્વયં પ્રસાદ આપવા પૂર્વક સર્વ દેશના વ્યવહારિયામાં મુખ્યતા આપી. ત્યાં રહેતાં સ્વામી(પાતશાહ )થી અપાતા નવા નવા પ્રસાદેથી પ્રસન્ન થતા સમરને કેટલાક સમય ત્યાં વીત્યે. દાનવીર સમર ગયાને એક વાર ઘાવ ( કવિત્ત) કહેતાં બક્ષીસમાં હજાર ટંક આપ્યા હતા. કુતબદીનની રાજ્યલક્ષ્મીના તિલકરૂપ ગ્યાસુદીન પાતશાહ થયે. તે સમયે તેણે અતિ પ્રકથી સમરાગ્યાસુદીન અને સમ * શાહનું ગારવ સન્માન કરી ખાનની જેમ એરાશાહ, ( સમાશાહ)ને પુત્ર તરીકે સ્વીકાર્યો. બુદ્ધિશાલી સમરે સુલતાનના બંદી તરીકે બંધાયેલ પાંડદેશના સ્વામી વીરવલ્લ( બીરબલ) નામના રાજાને બાદશાહ પાસેથી મુક્ત કરાવી પુનઃ તેને પોતાના દેશમાં સ્થપાવી રાજ સંસ્થાપનાચાર્યતા ઉપાર્જન કરી હતી. પાતશાહના ફરમાનથી ધર્મવીર સમરે જિનેશ્વરે જન્મભૂમિ મથુરા અને હસ્તિનાપુરમાં સંઘપતિ થઈ ઘણુ સંઘપુરુષ અને જિનપ્રભસૂસિાથે તીર્થયાત્રા કરી હતી. ત્યાર પછી સમરાશાહ તિલંગદેશમાં ગ્યાસુદીનના પુત્ર ઉલ ખાનના આશ્રિત થયા હતા. ખાને પણ સમઉલખાન અને સ- રને વિશ્વાસપાત્ર પિતાના ભાઈ તરીકે સ્વીકાર્યો મરાશાહ, તિલંગ - સપાત્ર પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યો શનું આધિપત્ય હતું અને સમરને તિલંગદેશને સ્વામી () બનાવ્યું હતું. ત્યાં તુકથી બદી તરીકે પકડાયેલ ૧૧૦૦૦૦૦ અગીઆર લાખ મનુને સમરાશાહે ૧ જિનપ્રભસૂરિના સંક્ષિપ્ત પરિચય માટે જેસલમેરમાં. મુચિ પુ. ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504