Book Title: Jain Aetihasik Gurjar Kavya Sanchay
Author(s): Jinvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 465
________________ રાથસાર ( ૧૪૨) થાંભલાઓવાળે, સેનાના કલશના શિખરવાળે, તીર્થકરેના માન પ્રમાણે મંડપ માંડ ) બનાવ્યું, જેને વિવિધ વસ્ત્ર, કેળે વિગેરેથી સુશોભિત કર્યો હતો. તેની પાસે રાષભદેવપ્રભુના મુખ્ય મંદિરના વિજયુક્ત મહાદંડને પ્રતિષ્ઠા કરવા માટે સજજ કરી સુત્રધારે દ્વારા સ્થપાવ્યો. આદીશ્વર જિનમંદિરની તરફ પ્રતિષ્ઠા કરવા તેણે બીજાઓની પણ વેદિકાએ મૂલ, ડાભ સાથે સારી વેળુ પાથરેલી તૈયાર કરાવી. દ્વારમાં આંબાનાં મનહર પાનવડે વંદનમાલિકા(રણસ્થાપી હતી. ગેરેચન, કુંકુમ, ચંદ્ર (કપૂર ), કરતૂરી, ચંદન વિગેરે વસ્તુઓના લેપપૂર્વક મહામૂલ્યવાળી વસ્તુથી નંદ્યાવર્ત પટ્ટ સિદ્ધસૂરિએ આળે. ત્યાર પછી ઘટીકારે ઘટ વારિપૂર્ણ કુંડમાં નિરંતર ભર્યો છતે | વેલા જોઈ અતિશુદ્ધબુદ્ધિ સિદ્ધસૂરિ જિનમંદિરે પ્રતિષ્ઠાવિધિનું વિશેષ ગયા. તે વખતે બીજા આચાર્યો પણ પ્રતિષ્ઠા કરવા ચૈત્યમાં જઈ પિતાપિતાને આસને રહ્યા. સં. દેસલ પુત્ર સાથે સ્નાન કરી પવિત્ર થઈ મને હર વિશુદ્ધ વસ્ત્ર પહેરી શ્રીખંડમુદા-ચંદન તિલકથી લલાટને અલંકૃત કરી ભક્તિ પૂર્વક ચિત્યમાં આવ્યા, અન્ય શ્રાવકે આવ્યા. સિદ્ધસૂરિ જિનની સામે રહ્યા, દેસલશાહ સાહણ પુત્ર સાથે આદીવરની જમણી બાજુએ અને સમર સાથે સહજ ડાબી બાજુએ રહી જિનેશ્વરના મજજનમાં સજજ થયા. સાંગણ બંધુ સાથે સામંત ચામર લઇ જિનની આગળ રહે. ચક્ષુરક્ષા માટે અરિષ્ટ અરીઠા)ની માલા ઉર સ્થલે સ્થાપી. કપૂર, ચંદન, ફલ, અક્ષત, ધૂપ કાલેયક, અગર કસ્તુરી વગેરે પ્રતિ ઠાયોગ્ય વસ્તુઓ તૈયાર કરી, ગુરુએ (?ગેરે દેસલ વિગેરે શ્રાવકેને કંકણ વિનાના હાથમાં મદનલ મીંઢળ) કસુંભસૂત્ર બાંધ્યું. એવી રીતે પ્રતિકા-સામગ્રી કરી સિદ્ધસૂરિએ સ્નાત્રકારો દ્વારા મન્નપૂર્વક સ્માત્રને આરંભ કરાવ્યું. જિનનાં સર્વ સ્ત્રાવ કરાવ્યાં, સિદ્ધસૂરિએ સ્વયં અન્ય સૂરિશ્ય તે જલ્દી મેકલ્યાં. લગ્નઘટી સ્થાપી એકાગ્રચિત્તવાળા સિદ્ધસૂરિએ અધિવાસનામુહૂત સાધ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504