________________
રાસસાર
(૧૫૪) સજજનેથી સન્માન પામતા શાહ મુગ્ધરાજના હર્ષવડે સેમેશ્વર દેવના આગળ એક પહેર સુધી ઉત્સવ પૂર્વક રહ્યા. પહેલાં સંપ્રતિ, સાત(શાલિ)વાહન, શિલાદિત્ય, આમરાજ વિગેરે રાજાએએ અને કૃતયુગમાં ઉત્પન્ન થયેલ ઘણુ ધનપતિ જેને એ પણ તેમજ ચાલુક્ય કુમારપાલ રાજાએ જે કર્યું ન હતું, તે હાલ કલિકાલમાં પણ દેસલના ભાગ્યથી થયું. શ્રી જેનશાસન અને ઈશશાસનનું પરસ્પરનું સ્વાભાવિક વેર દુર કરી મિત્રમંડલની જેમ દીપતું કર્યું. સંઘપતિએ સંઘને પ્રિયમેલકમાં સ્થાપે. ભવ્યયુગમાં જે ન થયું, તે સમરાશાહના ભાગ્યથી થયું. તેથી કહ્યું છે કે “ આ શ્રેણિતલમાં કેટલા સંઘપતિ નથી થયા, પરંતુ હે વીર સમરશાહ! તમારા માર્ગને એક પણ અનુસર્યા નથી. શ્રીઆદિજિનને ઉધાર, પ્રત્યેક પુરમાં તેના સ્વામિનું સામે આવવું, શ્રી સોમેશ્વર પુર(દેવપત્તન)માં પ્રવેશ એ જે આપની કીતિ ફરકે છે, તેવી અન્યની ફરતી નથી.” દેવપત્તનમાં પણ અવારિત દાન આપવા પૂર્વક જિનચૈત્યમાં
અષ્ટાલિકામોત્સવ કર્યો અને મેશ્વરની દેવપત્તનથી પ્રયાણ અજાહરા પાર્શ્વનાથ,
પૂજા કરી. મુગ્ધરાજ રાજા પાસેથી શ્રીકરી કે કીનાર અંબા.' ઘેડે પામી સમરાશાહ સં. દેસલ સાથે
પાશ્વપ્રભુને નમવા અજાધર (અજા) પુર તરફ ચાલ્યા. જે પાર્શ્વનાથ, સમુદ્રમાર્ગે પ્રયાણ કરતા તરીશને આદેશ આપી સમુદ્રમાંથી નીકળ્યા અને તેણે કરેલા અસાધારણ ચિત્યમાં ત્યાં રહેલ છે, ત્યાં મહાધ્વજા આપી મહાપૂજા વિગેરે મહત્સવ કરી દેસલશાહ સંઘ સાથે કેડનાર ગયા. જ્યાં બ્રાહ્મણ પત્ની અંબા १ तथा चोक्तम् --नेतस्मिन् कति नाम सङ्घपतयः क्षोणितले जज्ञिरे
किन्त्वेकोऽपि न साधु वीर समर ! त्वन्मार्गमन्वग् ययौ। श्रीनाभेयजिनोद्धतिः प्रतिपुर तत्स्वामिनोऽभ्यागतिः श्रीसोमेशपुरप्रवेश इति या कीर्तिनवा वल्गति ॥
-નાભિનંદનદ્ધારપ્રબંધ (પ્રસ્તાવ પ, શ્લોક ૯૦૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org