________________
શાયર
દેવરત્નસૂરિ-ફાગ. રાસ. ૧૦. ( ૧૫૦-૧૫૮).
કતા પ્રથમ જિરાઉલી પાર્શ્વનાથ તથા સરસ્વતીને નમન કરી આગમ ગરછમાં થયેલા દેવરત્નસૂરિનું વર્ણન કરે છે. તે મૂલ પ્રાધ્વંશ વણિક કુલમાં જન્મ્યા હતા. અણહિલવાડ પાટણમાં ચાંપસી પિથડના કુલમાં ઉત્પન વહોરા કરણિગ વાતે હતા, તેને કુતિગદે નામની સ્ત્રીથી કાવડ નામને પુત્ર થયે. તે પાંચ વર્ષને થયે ત્યાં ગુરૂ આવ્યા, અને તેને રૂપે સુંદર અને કાંતિથી પૂર્ણ સુલક્ષણ જાણી તેને દીક્ષા આપવાની વાત ગુરૂએ પિતાને કરી. પિતાની આજ્ઞા લઈ તે ગુરૂ નામે જયાનંદસૂરીએ સં. ૧૪૬૭ ના માહ માસની શુદ ૫ મે (વસંત પંચમીએ) માત પિતા સહિત પુત્રને પાટણમાં દીક્ષા આપી.
(વસંતનું મનહર વર્ણન આપી કવી જણાવે છે કે મદનને છતી થાવન શુદ્ધ બ્રહાચર્યમાં ગાળ્યું) પછી સં. ૧૪૯૩ માં વિશાખ સુદ ૫ ને બુધવારે શ્રી જયાનંદસૂરીએ સૂરીમંત્ર આપી પટ્ટપર પાટણમાં દેવરત્નને સ્થાપ્યા.
આ કૃતી નામે ફાગ સં. ૧૪૯ માં રચાયેલી છે, તે પરથી સંવત પનરમા સિકામાં ગુજરાતી ભાષા કેવી હતી, તેને સુંદર ખ્યાલ આવી શકે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org