________________
રાસ-સારે.
૧૦૦ ખીમસીએ કરેલા નમસ્કારપૂર્વક સુવર્ણક, ખંડલભન, સામી વછલ, દર્શન, અચથી સુભગ એ ગચ્છનાયકના પદને મહા
ત્સવ કર્યો. વિદ્યાપુર ( વિજાપુર) માં સં. ૧૫૮૫ પિષ સુદ ૫ ગુરૂ પુષ્ય વેગે દેસી તેજા માંગાએ થાલી સાથે મેદની લાણી કરવાપૂર્વક અહમ્મદાવાદી શ્રીસંઘના મિલનપૂર્વક પં. સેમવિમલ ગણિને વાચકપદ આપ્યું. તેજ વર્ષે ઈલપ્રકાર (ઈડર) માં મુહડાસીઆ સાત શ્રી આસરાજ પોપટે નવ લાખ ટંક ખર્ચ દરેક પરિષ્ઠા મહોત્સવ કે જેમાં ઘણા ગામથી સંઘે ૭૦૦, દિગબર ૫૦૦. અને અન્ય ગચ્છના યતિ ૫૦૦ આવ્યા હતા તેમાં દર્શન પરિધાપિના પૂર્વક પાંચસે બિંબ શીલમય રીરીમય અને બીજા અસંખ્ય બિંબે સિભાગૃહમાં સૂરિએ પ્રતિષ્ઠિત કર્યા. વળી બીજુ એ કે સં. ૧૫૯૦ માં અમદાવાદમાં સૌભાગ્યહર સૂરિ આવ્યા ત્યારે સંઘે પ્રવેશ નંદિ મંડનમાલાપણાદિ અનેક ઉત્સવ કર્યો, અને
ત્યાં ચાતુર્માસ રહ્યા. શ્રીસંઘે ૧૫૭ આશ સુદ ૫ ને દિને વાચક સેમ વિમલગણિ તથા સકલ હર્ષ મુનીને સૂરિપદ આપ્યું. તે વખતે સા. ગંગદાસ પુત્ર સા દેવચંદે પાંચ લાખ દ્રવ્ય ખચી સૂરિપદ મહેત્સવ કર્યો. બેને વાચક પદ આપ્યું. વિજયકુલ ઉપાઈ જાય ઘણા મહિમાવાળા થયા. સં. ૧૫૭ ના કાતિક શુ, ૧૨ દિને સ્વર્ગવાસ પામ્યા. તેમને ઉસવંશ જ્ઞાતિય સાધુ ૩૦૦ દીક્ષિત થયા હતા. આની પાટે સમવિમલ સૂરિ (૬૦ માં ) આવ્યા કે જેમનું ચરિત્ર જુદુ આપવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org