________________
૧૧૧ સંયમરત્નસૂરિ અને ધર્મલક્ષ્મી મહારા,
સંયમરત્નસૂરિ.
૨૪ (પૃ. ૨૧-૨૧૪). આ સૂરિ આગમ ગ૭- (વિધિપક્ષ-આંચલિક ગચ્છ) માં થયા છે. સરખેજ ગામમાં ગચ્છની ગાદી હતી અને તે ગાદીપર આ સૂરિ વિરાજમાન હતા ત્યારે આ પૃ. ૨૧૨ પર મૂકેલી સ્તુતિ. રચાએલી છે.
આ આચાર્યને જન્મ પ્રાગવંશના વણિકકુલમાં સં. ૧૮૫ માં થયે હતો. તેણે પોતાના લઘુ બાંધવ વિનયમે સૂરિને ગ૭ભાર સોંપી વિહાર કરવા માંડે. પ્રથમ માસું પત્તન (પાટણ) માં ગાળ્યું.
આ સ્તુતિ આગમગચ્છના વિનય મેરૂસૂરિ કે જે આ સંયમરત્નસૂરિના પાટે ઓવ્યા તેના શિષ્ય ધર્મહંસે રચી છે. આ વિવેક રત્નસૂરિ ઉપલા વિનયમરૂનું સૂરિપદ લેતાં પાડેલું નામ લેવું જોઈએ.
ધર્મલક્ષ્મી મહારા.
૨૫(પૃ. ૨૧૫-૨૨૦) રત્નસિંહસૂરિએ રત્નાકરગચ્છ ( જુઓ આમાં રત્નકીર્તિસૂરિમાં ફટનેટ) સ્થાએ એ સિદ્ધ વાત છે. તે સૂરિના શિવે નામે ઉદયવલ્લભસૂરિ અને જ્ઞાનસાગરસૂરિ હતા, તે વખતે ત્રબાવતી નગરી (ખંભાત) માં એસવંશી સની સિંહ (સીહ, સહગ એ પ્રાકૃત નામ છે. ) વસતે હતે. તેને રમાદેવી ( રામવિ ) થી મેલાઈ (મેલુય ) નામની પુત્રી હતી. તે જ્યારે સાત વર્ષની થઈ ત્યારે તેણીએ ઉક્ત શ્રીરત્નસિંહસૂરિના હસ્તેજ સંવત ૧૪૯૧ માં દીક્ષા લીધી. નામ ધર્મલક્ષ્મી રાખ્યું. આ વખતે રત્નચૂલા નામની મહત્તરા હતી. તેની જ પાટે આ ધર્માલમી આવ્યાં.
ગુરૂશ્રી રત્નસિંહસૂરિ વિહાર કરી દેલવાડે આવ્યા, ત્યારે ધર્મલમીએ પણ સાથે વિહાર કર્યો. અંગ, ભાષા, લીપિ, પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org