________________
સેાવિમલસૂરિ
આવ્યું. આ વખતે અમ્લતુ સૂરિ નામના બીજા લઘુ આચાર્ય
સ્થાપ્યા.
63
ત્યાર પછી વિહાર કરી ખભાતમાં મળ્યા, ત્યાં ડાસી જયચંદે પ્રવેશ મહાત્સવ કર્યો. ત્યાંના સંઘની આજ્ઞા લઇ વાઘરાજ અને મેઘરાજે કરેલ અતિ ઉત્સવ પુરઃસર ગચ્છ નાચક પદ સ’. ૧૬૦૫ ના મહા સુદ ૫ ને દિને સેાવિમલસૂરિને આપવામાં આવ્યું. આ રીતે સેાવિમલસૂરિ રાય માણુ સામે સં. ૧૯૧૯ ના મહા સુદ ૧૦ ગુરૂવારે નંદરબારમાં પૂર્ણ કર્યાં છે. આ આણંદસેમ સાવિમલપથી ગચ્છનુ નામ પણ સામગચ્છ આવે છે, અને પોતે તેમના એક શિષ્ય છે એવું પેાતાના નામ પરથી જાય છે, અને તેથી તેમનુ* ચરિત્ર જે આપેલ છે તે વિશ્વસનીયતાને પાત્ર છે.
હવે આ આચાય સેાવિમલસૂરિ સબંધી બીજી હકીકત લધુપેશાલિક તપગચ્છની પટ્ટાવલિમાંથી નીચે મુજબ મળી આવે છે.
તેમના જન્મ સં. ૧૫૭૦ માં ૧૫ નિયે થયા હતા. દીક્ષા સમયે માત્ર ચાર વર્ષની તેમની ઉમર હતી, એ તે પરથી સિદ્ધ થાય છે. આવા બહુજ નાની વયે દીક્ષા લેનારના દાખલા ઘણા મળી આવે છે. વિજાપુર ગયા પહેલાં અજાહેરીમાં ( અજારા માં) પડત્તાએ રાષિત કરેલી શારદાના વિજય વર સેમવિમ પડિતને મળ્યા હતા.સ. ૧૫૯૭ માં અમદાવાદથી વિદ્યાપુર ( વિજાપુર ) ના ઢાશી તેજાએ ઘણાં ગામના સ ઘાને સાથે લઇ તેત્રીશ સાધુ ચુત આ સેવિમલ આચાય સહિત વિમલાચલની યાત્રા ચાર લાખ દ્રવ્ય ખચી કરી હતી. તે વખતે સંઘમાં મરી થઇ રહી હતી, અને તે ગુરૂએ ધ્યાન કરી શાંત કરી હતી. સ ૧૫૯૯ માં તેમણે પત્તન ( પાટણ ) માં ચામાસુ કર્યું" હતુ. તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org