________________
* રાસ-સાર.
સ. ૧૯૧૯ માં સ્તંભતીર્થમાં ચાતુમાં રહ્યા. તે વખતે આ સુદ ૫ ને દિને અભિગ્રહ લીધે કે – ૧૫. સા. ધનરાજ પા. વાઘા સાહિત હાથેથી અખંડ દધિનું
ગોરસ વહેરાવશે તે પારણું કરીશ, નહિતે પંદર ઉપ
વાસ કરીશ. આ અભિગ્રહ પાંચમા ઉપવાસે પૂર્ણ થયે. આ ચાતુર્માસ પછી નંદુરબારે આવ્યા. સંઘના આગ્રહથી ત્યાં ચાતુર્માસ રહ્યા. (આ વખતેજ આણંદમ ઉપાધ્યાયે આ રાસ રચ્ચે છે.)
૧૬ સં ૧૯૨૦ ના ભાદરવા વદ ૧૪ દિને એ અભિગ્રહ લીધે કે વૈષ્ણવ ભકિતવાળા દેશાધિકારી મંત્રી શ્રીભાઇ
આવી ગૃહે લઈ જઈ ખંડાયુત દૂષ આપશે ત્યારે પાર કરીશ. પાંચમે દિને અભિગ્રહ પૂરાયે. સ. ૧૯૨૩માં અમદાવાદમાં પિસ માસે છ વિકૃતિના ત્યાગ રૂપ અભિગ્રહ લીધે કે – ૧૭ જ્યારે કોઈ શ્રાવક કાશ્મીર પુરીથી આવી થી, ગાળ
આપશે ત્યારે પારણું કરીશ, અન્યથા છ માસ સુધી સર્વ વિકૃતિને ત્યાગ. તેત્રીસમે દહાડે સા. ભવાને
અભિગ્રહ પૂ. બીજા પણ ઘણા પ્રભાવે આચાર્યના છે. જેવા કે તેઓ અષ્ટાવધાની, ઈચ્છા લિપિ વાચક, અભિયાન રમણ પ્રવાવથી શ્રીવર્ધમાન વિદ્યાસૂરિ મંત્ર સાધક, અને ચર્યાદિ ભય નિવારક હતા. સંદેશ કહીને, વંદનથી એકાંતરીએ, જે આંતરીઓ, ત્રણ અાંતરીએ તાવ વગેરે રોગને અપહરતા, તેમના પગના અને પાવાથી રીઓને સુખે પ્રસવ થતે, તથા કષ્ટ (કેટ) આદિ દુષ્ટ પગને નિવારતા. તેમના પાદવનથી આધાશીશી ચાલી જવી, આવી રીતે અને મહિમાવાળા આ સરિ હતા.
e
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org