________________
DEESAINIUSESSIDigiLi[BE]LISTEE
પંડિત વીરવિજય
રેસ ૭, પૃષ્ઠ ૮૬-૧૦૫
તેમના શિષ્ય રંગવિજયે આ રાસ રચ્યો છે તેમાં પ્રથમ શબેશ્વરપાર્શ્વનાથ, પદ્માવતી, અને સરસ્વતીને નમન કરી તે જણાવે છે કે
રાજનગર કે જ્યાં અનેક સુંદર જિન પ્રાસાદ છે અને જ્યાં શેઠ હેમાભાઈના પુત્ર શેઠ પ્રેમાભાઈ (નગર શેઠ) વસે છે ત્યાં શાંતિદાસને પાડે એ નામની પ્રધાન પિળ ઘીકાંટા આગળ આવેલ છે તેમાં જસર નામને બ્રામ્હણ પિતાની પ્રિયા નામે વિજયા સહિત રહેતે હતે. તેને એક પુત્રી નામે ગંગા અને એક પુત્ર નામે કેશવ થયા હતા. કેશવ મેટો થતાં તેને રળીયાત નામની એક વિપ્ર કુમારિકા સાથે પરણા. કેશવ અઢાર વર્ષનો થયો એટલે ભીમનાથ ગામે માતા સહીત ગયે ને ત્યાં એક દિવસ માતાએ ગાલ દેતાં કલહ થયે એટલે કેશવ રેચક ગામ ગયે. ત્યાંથી પાલીતાણે જતાં રેગ થયે, ઘણા ઉપાય કરતાં તે મટે નહી. શુભવિજય ગુરૂ મળતાં તેને રેગ ગ. પછી કેશવે પિતાને ઘેર જવાની આજ્ઞા માગી એટલે ગુરૂએ કહ્યું કે ઘેર જઈ શું કરવાનું છે? અમારી પાસે દીક્ષા. કેશવે વિચાર કરતાં તેમ કરવા કબૂલ કર્યું. ગુરૂએ ખંભાત જઈ દીક્ષા આપવા જણાવ્યું, ત્યારે કેશવે વચમાં કઈ સારું ગામ આવે ત્યાંજ દીક્ષા લેવા કહ્યું
વિહાર કરતાં માર્ગમાં પાનસર પહોંચ્યા, ત્યાં ગુરૂએ સં ૧૮૪૮ ના કાતિક માસમાં કેશવને દીક્ષા આપી નામ વીરવિજય પાડ્યું. ખંભાતના સંઘને કહેવરાવતાં ગુરૂ શિષ્યને સામૈયા સાથે ખંભાતમાં પ્રવેશ કરાવ્યું. શુભવિજયને ધીરવિજય અને ભાણુવિજય એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org