________________
રાસ-રાસ
પ્ર
ગિરિ ચડી તે તીથની યાત્રા પણ કરી. કલ્યાણુમલના કુમાર રાયસિ હૈ૧ પણ કમ ચંદ્રને મત્રીશ્વર તરીકે સ્વીકાર્યો. એક વખત કલ્યાણમલ રાજાએ કુમારને શાહની સેવા કરવાની શિખામણ આપવા સાથે મત્રી પાસે એવુ* જણાવ્યું કે અમારા પૂર્વજ વિક્રમ રાજાએ એક વખત જોધપુરમાં જઇ એક ઘડી પણ ગોખે ચડી બેસું તે સારૂ એમ ઇચ્છચું હતું. આમ ન થાય તે કમલપૂજા કરૂં તે શાહની સેવા કરી તેમ કરવું. આથી રાયસિંહુ સહિત મત્રીએ શાહની સેવા કરી શત્રુની સેના હરાવી. જોધપુરનુ રાજ લઈ તેના ગેાખમાં રાય કલ્યાણને બેસાડયે રાજા કલ્યાણે ઘણા હષિત થઈ મંત્રીને વર
૧ રાયસિ’હુ~સ-૧૬૦૮-૧૬૬૮. સ ૧૬૩૦ માં આંત્રેના કુમાર માનસિહજીના સમજાવવાથી તે બાદશાહુ અકબરની સેવામાં ઉપસ્થિત થઇ તેના પદ સેવી બન્યા. ૧૯૩૬ માં અકબરની આજ્ઞાથી સિરાહીના મહારાજા સુરતાનસિંહને પકડી વીકાંતેરમાં લઇ આવ્યા ને ત્યાં રાખ્યા. તે સમય સિર।હી રાજાના મિત્ર આસિયા દુદાજી ચારણે વીકાનેર આવી પોતાની કવિતાથી રામસિંહને ગ્રેા પ્રસન્ન કરી પોતાના મિત્ર રાજાને છેડાવી તેને સરાહી અપાવી. તેણે વિકાનેરના હાલના ગઢ બંધાવ્યા છે, જેને સ. ૧૬૪૨ માં શરૂ કરી ૧૬૪૫ માં પૂરા કર્યાં. તે સ. ૧૬૬૮ માં ભુરહાનપુરમાં મરણ પામ્યા. અકબરની તેના પર પ્રીતિ હતી, ઉદેપુરના મહારાણા પ્રતાપની પ્રશંસાના ચાદ પ્રસિદ્ધ કાહા બનાવનાર અકબરની સભામાં રહેનાર પૃથ્વીસિંહ તે રાયસિહના નાના ભાઇ હતા. રાયસિહુ પછી તેને જયેષ્ઠ પુત્ર દલપતસિંહજી ગાદી પર મેઢા. ખાદશાહ શાહજહાંનને પ્રસન્ન કરવાથી તેની સેનાએ આવી દલપતસિહુ ને કેદ કરી અજમેર રાખ્યા તે ગાદી પર તેના ભાઇ સુરસિહનૈ એસાયે દલપતસ'ને હરસેલાવના ઠાકુર હાથીહું અજમેરથી છેડાવ્યા, આર્થ બાદશાહની સેનાએ ક્રુરી લડાઇ કરતાં તેમાં હાથીસિંહ અને લપતિસિહુ અે કામ આવ્યા. સ. ૧૬૭૦ ( ઇતિહાસ રાજયસ્થ!) શાહીના ઇતિહાસ ( ઓઝા. ગૈારીશ કર કૃત ) માઁ સુરતાનસિ ંહજી (સ'. ૧૬૨૮–૧૬૬૭ ) તે વૃત્તાંત જોતાં રાસિ’હું તેને કેદ પકડી લઇ ગયા એ વાત આવતીજ નથી. તે તેના સબંધ એટલેા આવે છે. સલતાનની પાસેથી
` રાજય ખાધ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org