________________
૬૯
મત્રી કર્મચંદ્ર વંશપ્રબંધ.
નહે કે ન્યાય મળવાને પૂરો સંભવ હતો નહિ કે જેથી જે આ સામે રાજદ્રોહનો ગુન્હો હોય તેને નિષ્પક્ષપાત ન્યાય મળે, અમે માનીએ છીએ કે કર્મચંદ્ર તદન નિર્દોષ હતો. કઈ પણ પ્રપંચ તેણે કર્યો ન હતો, પણ તે તેને ભેગા થયે હ. કર્તવ્ય નિષ્ઠા પ્રત્યે પિતાને અપૂર્વ પ્રેમ હોવાના સબબે તેને પાયમાલ થવું પડયું. તેને રાજાને સાચા માર્ગ પર લઈ આવવાને પાકકો વિચાર હતું, અને તે લક્ષમાં રાખી તેણે અપ્રતિહત શ્રદ્ધા અને અશાંત ઉત્સાહથી કામ કર્યું. આમ કરવામાં જેઓને રાજા ઉડાઉ અને સ્વચ્છદી થાય તે પિતાને લાભ મળે તેમ હતું તેઓને આંખમાં ખુંચ્યું, અને તેઓ મંત્રીના શત્રુઓ બન્યા. રાજા પાસે તેમનું વધારે ચાલ્યું અને કાચા કાનના રાજા પાસે મંત્રીએ કાવતરૂ રચ્યું છે એવી ટી વાત કરી તેને ભ ભેરી મુ. રાજા ભેળ-વહેમી-હતે. આ વાત જહાંગીર બાદશાહે પિોતે પણ પિતા ની નોંધમાં નોંધી છે. તેણે બધી કાલ્પનિક વાતને સાચી માની, ને મંત્રાને પકડી મારી નાખવા નિશ્ચય કર્યો. મંત્રીના. મિત્રએ બધી વાત અગાઉથી જાણ મંત્રીને જણાવી દીધી, તેણે આ જાણતાં જ વિકાનેરમાંથી નીકળી જઈ અકબરનું રક્ષણ માગ્યું કે જે અકબરે આપ્યું. બાદશાહે અમીર ખવાસના આશ્રિતને દરેક જાતના વિનય પ્રેમથી સત્કાર આપે, અને સભામાં એક પ્રતિષ્ઠિત પદવી આપી. પ્રતિદિન કર્મચંદ્ર અકબરને પ્રતિભાવ વધુ વધુ સંપાદન કરતાં ગયા, અને થોડા સમયમાં તેના પર પિતાને લાગવગ મેળવી શકયા.
જયારે રાયસિંહે જાણ્યું કે કર્મચંદ્ર નાસીને દિલ્હી ગયેલ છે; ત્યારે કે ત થઈ તેના પર વેર લેવાની પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞા પિતાનાથી પૂરી ન પી તેથી તેને કેટલી નિરાશા મળી તે આપણે હવે પછી જોઈશું.
જ્યારે કર્મચંદ દિલ્હિમાં બાદશાહના આશ્રિત તરીકે રહ્યા, ત્યારે ભાટનેરમાં એક વિચિત્ર બનાવ બન્યું કે જેથી કર્મચંદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org