________________
રાસ-સાર. રાયસિંહ પર વેર લેવું હતું તે તે લેવાની તક મળી. તે તકને લાભ લઈ તેણે વેર લીધું કે નહિ તે નિશ્ચિત થતું નથી. ઈ. સ. ૧૫૯૭ માં જ્યારે રાયસિંહ પેતાને રાજ્યના ગામ ભાટનેરમાં આવી રહ્યા હતા, ત્યારે બાદશાહને સસરો નાસિરખાનું ત્યાં આવ્યા હતા. આ મહાન પરેણાની સર્વ પરાગત કરવા માટે રાજાએ તેજ બગોરને નિમ્યું હતું. તેણે આદરસત્કાર ઘણે સરસ અને દબદબાભર્યો કર્યો. જ્યારે ખાન સહેજ ફતે હતા ત્યારે તેને એક ગાંડા માણસ હેવને ઢગ કરી તેને ખાસડા વતી માર્યો. ખાને દિલ્હી તરફ એકદમાં ચાલી જઈ અકબરને આ અપમાનની વાત કરી. બાદશાહે રાગને ડો અપમાન કરનારને શરણે કરવા કહ્યું, પણ રાજાએ તેમ કરવાની એકખી ના પાડી. આથી બાદશાહને ગુસ્સો વધતાં રાયસિંહની ભાટને ની જાગીર તેની પાસેથી લઇ, તે ય હના દિકરા દલપતનિડને આપી દીધી કર્મચઢે ખાનને પક્ષ બાદશાહ પાસે ખરી રીતે લીધો કે નહિ તે આપણે ચોકકસ કહી શકતા નથી. પણ રાયસિંહના મનમાં તે એવું જ કાવ્યું કે તેણે તેમ કર્યું છે. આથી રાજા અને મંત્રી વચ્ચે કડવાશ વધી ગઈ.
કમેચ કે એની સમાજ ( સંઘ ) અને ધર્મ પ્રત્યે જે સેવાઓ બજાવી છે તે પછી નથી. સંઘને મહાન આશ્રયદાતા તરીકે હજુ પણ તેનું નામ મરાય છે સને ૧૫ પર માં તેણે ખતર ગછના જિનચંદ્ર સૂરિને વિકાનેરમાં નગર પ્રવેશોત્સવ મહા દબદબાથી કર્યો જે કવિએ તે આચાર્ય
ધારવાની ખુશ ખબર આપી તેને મેટું ઈનામ આપવામાં આવ્યું હતું. તેની સખાબતો અનહદ હતી. તેણે બઈ–ભાટની સામે પિતાની વિરૂદ્ધતા જણાવી હતી તે પરથી જણાય છે કે આળસુઓને કદી દાન કરતો નહિ હોય, દિલ્હીમાં હતા ત્યારે તેણે અકબરના મતમતાંતર પ્રત્યે સમભાવ-ક્ષમાં રાખવાના વિભાવને લાભ લઈને તેનામાં જન શાસ્ત્ર અને ધર્મ પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org