________________
રાસસાર.
ધવલ મંગલ વધાઈ વધાઈ–આ. ૮ સિતેરે માસ અસાઢ સુદિ તીજ દિન, નગર જેધાણ પરેસ કી, સકલ હિંદવાણ દીવાણુવિચ સામઠે, શ્રીમહારાજ ભલ સુજસ લીધે–આ. ૯ વેદ વેદાંત સિદ્ધાંત મુખપાઠ સબ, શ્રીમુખે સુગુરૂ ઉપદેશ દે, દુનિય જન રજિયા કુમતિ ભટ ગજિયા, ભંજિયા ખંડ પાખંડ હે–આ. ૧૦ નિરખી હિત નેણ સુણિ પૈણ બહુ રજિએ, શ્રીમહારાજા અઘજીત મારૂ, અહે અહે એહ પટધાર અવતાર જિમ, અવતર્યો એ એ કલિકાલ મારૂ–આ. ૧૧ આજ સુવિહાણ ભલાણ નભ ઉગિએ, ધન્ય એ યામ શુભ ધામ દાખે, ધન્યકૃત પુણ્ય હું દરિસ તાહરે કિયે, એમ મહારાજ અજિતેશ ભાખે–આ. ૧૨ યુગલ સસિસૂર ઈક નૂર ના લગિ તપે, તાં લગૈ શ્રીવિજયરત્ન રાજા, તેજ પ્રતાપે સદા ભેજ ગર્વ મુદા,
સબલ બલ સીહ જિમ દહ સાજા–આ. ૧૩ આ રાજસ્થાની યા રાજસ્થાની મિશ્ર ગુજરાતી ભાષાને કંઈ ખ્યાલ આપે, એમ લાગે છે. આ ભેજસાગરગણિ વિજયરત્નસૂરિના વિજયક્ષમાસૂરિ અને તેના વિજયદયસૂરિની પાટ પરંપરા સુધી વિદ્યમાન હતા.
આ રાસની પણ એકજ પ્રતિ મળી શકી હતી અને તે વડેદરા સંઘના જ્ઞાનભંડારની હતી. પ્રતિ ઉપર લખ્યાની સાલ નહેાતી પરંતુ તેની આકૃતિ ઉપરથી તે જૂની જ જણાતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org