________________
પં. ન્યાયસાગર.
ગરજીએ “ કાર્યની સિદ્ધિ થશે ' એવા જવાબ આપ્યા અને થોડાજ સમયમાં તેને મનોરથ સિદ્ધ થયા. આથી તે યવનને ન્યાયસાગરજી ઉપર ઘણા સદ્ભાવ થયા અને કેટલાક ‘માલ' (દ્રવ્ય) લઇ તેમને ભેટ તરીકે આપવા લાગ્યા. પરતુ ન્યાયસાગરજીએ તે હુમે સાધુ હોવાથી તમારી ભેટ સ્વીકારી શકતા નથી, વિગેરે સમજાવી તેને વિદાય કર્યાં. પછી ન્યાયસાગરજીના મનમાં ઘણાજ વૈરાગ્ય આવ્યા અને પરિગ્રહને પાપનું મૂળ જાણી તેનો સર્વથા ત્યાગ કર્યાં. ત્યાર પછી યાવજીવ લગી પાંચ વિગઇના ત્યાગ કરી અને સ`વત્ ૧૭૬૩ માં ક્રિયા-ઉદ્ધાર કરી શુદ્ધે આચાર પાલવા લાગ્યા,
31
આવી રીતે વરાગ્યવૃત્તિયુકત થઇ અનેક નગર અને દેશમાં વિચારતા તથા પેાતાની વિદ્વત્તાવડે ઘણા ભવ્યજીવાને પ્રતિબાધ કરતા ન્યાયસાગરજી એક વખતે અમદાવાદ આવ્યા. ત્યાં ઘણા લોકોને ધર્મોપદેશ આપ્યું. તેમના ઉપદેશથી ચ્યાર ગૃહસ્થાએ સ`સારની વિરસતા જાણી તેમની પાસે દીક્ષા લઇ શિષ્ય થયા. બધા મળીને તેમને નવ શિષ્ય હતા.
:
ત્યાં, અમદાવાદમાં પણ હૃઢિયાની સાથે ચર્ચા કરી, ૬ ચૈત્ય ’ શબ્દનો અર્થ જે તે લોકો ‘ જ્ઞાન ” કરતા હતા, તે ખોટા ઠરાવી, આગમ અને તેમની ટીકા, ભાષ્ય, ચૂર્ણ વગેરેથી ૮ ચૈત્ય એટલે શિખરખદ્ધ મંદિર ' એવુ સિદ્ધ કરી આપી તેમને નિરૂત્તર કર્યા.
અમદાવાદથી વિહાર કરી ન્યાયસાગરજી જુદા જુદા તીર્થાંની યાત્રા કરવાના સકલ્પ કરી, પ્રથમ શત્રુ ંજયતીર્થે ગયા. ત્યાં ઋષભજિનની યાત્રા કરી, સાહ સામીદાસની સ્ત્રીએ કરાવેલાં ખિ ખાની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી ભાવનગરના સ`ઘના આગ્રહને લઇ ત્યાં ગયા. અને ત્યાં પણ કેટલીક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી ઘેઘાસ્થિત નવખંડા પાર્શ્વનાથની યાત્રા કરી ગિરનારતીર્થે ગયા. આવી રીતે-આબુ, તાર’ગા, પાટણ વિગેરે સ્થળાના ચૈત્યેા જુહારતા દક્ષિણ દેશમાં વિહાર કર્યા. ત્યાં અંતરીક્ષ પાર્શ્વનાથની યાત્રા કરી. ત્યાંથી અવરગામાદ ગયા. ત્યાંના સંઘે ઘણા આડંબરપૂર્વક તેમના નગર પ્રવેશ કરાખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org