________________
રત્નકતિસૂરિ અધિકારકાલમાં દિનપ્રતિદિન ક્ષીણ દશાને પામતે જ હતું. આ કારણથી રત્નકતિસૂરિને સાધુસમુદાય બહુજ અલ્પ સંખ્યામાં હો; એ આપણને, આ આચાર્યના માત્ર ૪ જ શિખે થયેલાને જે ઉલ્લેખ આ રાસમાં કરવામાં આવ્યું છે તે ઉપરથી, સ્પષ્ટ જણાય છે. તેમાં વિદ્વાને અને ગ્રંથકર્તાઓ તે નહિં જેવાજ થયેલા જણાય છે. હારી શોધખોળ દરમ્યાન, માત્ર એકજ કૃતિ એમના આચાર્ય કાલમાં થયેલી જોવા-જાણવામાં આવેલી છે. એ કૃતિ, તે “ભગવતી -સૂત્ર” ઉપર સુંદર અને સરલ ગુજરાતીમાં ટમ્બા રૂપે છે. એના કર્તા રાજસુંદરપાધ્યાયના શિષ્ય પદમસુંદર-ઉપાધ્યાય છે. એ '2 ' नी प्रशस्ति मा प्रभारी छे:
प्रणम्य श्रीमहावीरं गौतमं गणनायकम् । श्रुतदेवीप्रसादेन मया हि स्तबकः कृतः ॥ १ ॥ श्रीपञ्चमाङ्गसूत्रस्य टीकां दृष्ट्वा सुबोधिनीम् । श्रीअभयदेवकृतां यथामत्यनुसारतः ॥ २ ॥
श्रीमद्वद्धतपागच्छनायक सकलभट्टारकश्रेणिभूषण भट्टारक श्रीधनरत्नसूरीश्वर पट्टालंकार भ० श्रीअमररत्नसूरीश्वरपट्टोद्योतकारी भ० श्रीदेवरत्नसूरीश्वरपट्टप्रभावक भ० जयरत्नसूरिपट्टपूर्वाचले सहस्रकिरणोपम भ० श्रीभुवनकीर्तिसूरि पट्टप्रभावक भ० श्रीविजयमानश्रेणिमुकुटायमानचतुर्दशविद्याविनोदरंजितानेकभूपालसूत्रकृतगात्रचारित्रपात्र भ० श्रीरत्नकीतिसूरिविजयराज्ये तद्गच्छे भ० श्रीदेवरत्नसूरिशिष्योपाध्यायश्रीराजसुन्दरगणिचरणकमलभ्रमरतुल्येनोपाध्यायेन श्रीपद्मसुन्दरगणिना स्वज्ञानावरणीकर्मक्षयार्थ श्रीभगवीसूत्रात्मकपञ्चमाङ्गस्य स्तबुक-विवरणं कृतं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org